લખાણ પર જાઓ

અરુણ જેટલી

વિકિપીડિયામાંથી
અરુણ જેટલી
અરુણ જેટલી
નાણાં પ્રધાન
પદ પર
૨૬ મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીપી. ચિદંબરમ
અનુગામીનિર્મલા સીતારામન
અંગત વિગતો
જન્મ
અરુણ મહારાજ કિશન જેટલી

(1952-12-28)28 December 1952
દિલ્હી, ભારત
મૃત્યુ24 August 2019(2019-08-24) (ઉંમર 66)
AIIMS, નવી દિલ્હી, દિલ્હી, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથી
સંગીતા જેટલી
(લ. 1982; તેમના મૃત્યુ સુધી 2019)
સંતાનોસોનાલી જેટલી બક્ષી
રોહન જેટલી
નિવાસસ્થાનનવી દિલ્હી, દિલ્હી, ભારત
માતૃ શિક્ષણસંસ્થાદિલ્હી યુનિવર્સિટી
વ્યવસાય
  • એડવોકેટ
  • રાજકારણી
વેબસાઈટઅધિકૃત વેબસાઇટ

અરુણ જેટલી (૨૮ ડિસેમ્બર ૧૯૫૨ - ૨૪ ઓગસ્ટ ૨૦૧૯)[] ભારતીય રાજકારણી અને એટર્ની હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્ય, જેટલીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કામ કર્યું હતું.

જેટલી એ અગાઉ વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ અફેર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદો અને ન્યાયના કેબિનેટ સંભાળ્યા હતાં. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી તેમણે રાજ્ય સભામાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી.[] [] તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા.[] [] [] તેમણે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સની (જીએસટી) રજૂઆતની દેખરેખ કરી, જેણે દેશને એક જીએસટી શાસન હેઠળ લાવ્યો. તેમના અન્ય યોગદાનમાં ડિમોનેટાઇઝેશન (નોટબંધી), રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જોડવું અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડની ગણના થાય છે.[] [] [] સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અરૂણ જેટલીએ ૨૦૧૯ માં મોદી કેબિનેટમાં જોડાવાનો નિર્ણય કર્યો ન હતો.[૧૦] [૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Former India finance minister Arun Jaitley dies". BBC News. 24 August 2019.
  2. "Arun Jaitley — A Profile". PIB Press Releases. Press Information Bureau. 30 January 2003. મૂળ માંથી 6 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 25 October 2012.
  3. "Hall of Fame – Top 50" (PDF). J. Sagar Associates. મૂળ (PDF) માંથી 2 December 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 May 2013.
  4. Khandelwal, Avani (10 July 2014). "Who is Arun Jaitley: The rise of India's newest finance minister". મેળવેલ 3 February 2016.
  5. Arun Jaitley is no 'outsider' to Amritsar સંગ્રહિત ૩૦ માર્ચ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન – Niticentral
  6. "Arun Jaitley, the eyes and ears of Modi". 26 May 2014. મેળવેલ 3 February 2016.
  7. "Arun Jaitley: An unforgettable stint as India's Finance Minister". Hindu Businessline. 24 August 2019. મેળવેલ 24 August 2019.
  8. "Arun Jaitley, the man who brought India under one-tax regime". India Today. 24 August 2019. મેળવેલ 24 August 2019.
  9. Team, BS Web (24 August 2019). "Career timeline of Arun Jaitley, PM Modi's go-to man in New Delhi". Business Standard India. Business Standard. મેળવેલ 24 August 2019.
  10. "Arun Jaitley opts out of new government for health reasons". The Economic Times. 30 May 2019. મેળવેલ 30 May 2019.
  11. "Arun Jaitley writes letter to PM Modi, opts out of new Cabinet citing health reasons". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 29 May 2019. મેળવેલ 30 May 2019.