અરૂણાવતી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અરૂણાવતી નદી એ ભારતના પશ્ચિમ ભાગમાં વહેતી તાપી નદીની પેટા-નદી છે. તે સાંગવી ગામ પાસેથી નીકળે છે અને શિરપુર તાલુકાના ઉપરીન્ડ ગામ પાસે તાપી નદીમાં ભળી જાય છે. આ નદી મોટે ભાગે ચોમાસામાં વહેતી હોય છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jain, Sharad K. (૧૬ મે ૨૦૦૭). "Hydrology and Water Resources of India" (અંગ્રેજી માં). Springer Science & Business Media. Retrieved ૬ ફેબ્રુઆરી ૨૦૧૭. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Tracking the Water Quality of Arunavati River" (PDF). International Journal of Innovative Science, Engineering & Technology. 2 (8). ISSN 2348-7968. Retrieved 6 February 2017. Unknown parameter |author૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)