લખાણ પર જાઓ

અરેઠ તાલુકો

વિકિપીડિયામાંથી
અરેઠ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકઅરેઠ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

અરેઠ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે.[] અરેઠ આ તાલુકાનું મુખ્ય મથક છે.

અરેઠ તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. અંત્રોલી
  2. અરેઠ
  3. આંબા
  4. ઉટેવા
  5. ઉશકેડ રામકુંડ
  6. કરંજ
  7. કલમોઇ
  8. કારવલી
  9. કાલીબેલ
  10. કાસલ
  11. કીમડુંગરા
  12. કેવડીયા
  13. કોલાકુઇ
  14. કોલાસણા
  15. ખોડઆંબા
  16. ગોડધા
  17. ચુડેલ
  18. ઝરપણ
  19. ઝાબ
  20. ટિટોઇ
  21. તડકેશ્વર
  22. તુકેદ
  23. તોગાપુર
  24. દાદાકુઇ
  25. ધરમપોર
  26. નરેણ
  27. નોગામા
  28. પરવત
  29. પાટણા
  30. પાતળ
  31. પારડી
  32. ફાલી
  33. બોરી
  34. બોરીગલા
  35. બૌધાન
  36. મગરકુઇ
  37. મુંજલાવ
  38. રેગામા
  39. રોસવડ
  40. લાડકુવા
  41. વડોદ
  42. વરેઠી
  43. વરેલી
  44. વીરપોર
  45. વેગી
  46. સાલૈયા

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સુરતઃ 43 ગામડાં અલગ કરી નવો અરેઠ તાલુકો બનાવ્યો, આજે વિધિવત્ શુભારંભ". News Captial. મેળવેલ 2025-10-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)