લખાણ પર જાઓ

અવધેશ કુમાર ભારતી

વિકિપીડિયામાંથી
એર માર્શલ એક કે ભારતી (ડાબેથી બીજા)

એર માર્શલ અવધેશ કુમાર ભારતી, એવીએસએમ, વીએમ, ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી છે. તેમને એર માર્શલ એકે ભારતી તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

હાલમાં ભારતી નાયબ વાયુસેના પ્રમુખ છે. તેઓ ૧ જૂન ૨૦૨૫થી આ પદ પર છે.[] આ પહેલા તેઓ એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ હતા. તેમણે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.[]

ભારત સરકારે ભારતીને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વાયુ સેના મેડલ આપ્યા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Who is Air Marshal AK Bharti? One of the minds behind India's air strikes against Pakistan". Hindustan Times (અમેરિકન અંગ્રેજીમાં). 2025-05-12. મેળવેલ 2025-05-17. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "Service Record for Air Marshal Awadesh Kumar Bharti 18781 F(P) at Bharat Rakshak.com". Bharat Rakshak (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-06-01. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. "'Without fear...': Air Marshal quotes Ramcharitmanas at Operation Sindoor briefing". India Today (અંગ્રેજીમાં). 2025-05-12. મેળવેલ 2025-05-16. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "Small-town roots, sky-high valour: Bihar's sons at the helm of Operation Sindoor". The Times of India. 2025-05-15. ISSN 0971-8257. મેળવેલ 2025-05-24. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)