અવાક
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અવાક, વાક | |
---|---|
![]() | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Pelecaniformes |
Family: | Ardeidae |
Genus: | 'Nycticorax' |
Species: | ''N. nycticorax'' |
દ્વિનામી નામ | |
Nycticorax nycticorax (Linnaeus, 1758) | |
![]() | |
વિસ્તાર પ્રજનન પ્રદેશ વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ |
અવાક કે વાક (અંગ્રેજી: Black-crowned Night Heron, Night Heron (યુરેશિયામાં)), (Nycticorax nycticorax) એ મધ્યમ કદનો નિશાચર બગલો છે. એ બોલે છે ત્યારે અવાક... અવાક... બોલતું હોવાથી એેનું નામ અવાક પડ્યું છે. નિશાચર હોવાથી ઘણા એને રાત બગલું પણ કહે છે. આ પક્ષી ખુબજ ઠંડા પ્રદેશ અને ઔસ્ટ્રેલેશિયા સિવાય સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.
વર્ણન[ફેરફાર કરો]
પુખ્ત પક્ષી આશરે 64 cm (25 in) લાંબુ અને 800 g (28 oz) વજન ધરાવતુ હોય છે. તેના માથાનો ઉપરનો ભાગ અને પીઠ કાળી તથા બાકીનું શરીર સફેદ કે રાખોડી, આંખો લાલ તથા પગ પીળા ટુંકા હોય છે. તેની પાંખો પીળાશ પડતી ભુખરી જે નીચેના ભાગે સફેદ હોય છે.
ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Nycticorax nycticorax". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. ૨૦૧૨. Retrieved ૨૬ નવેમ્બર ૨૦૧૩. Unknown parameter
|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=, |year=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |