લખાણ પર જાઓ

અસમિયા ભાષા

વિકિપીડિયામાંથી
અસમિયા ભાષા
অসমীয়া (અસમીયા)
મૂળ ભાષાભારત, ભૂતાન & USA (DE, NJ & NY)
વિસ્તારઆસામ
સ્થાનિક વક્તાઓ
13,079,696 (૧૯૯૧)[]
ભાષા કુળ
Indo-European
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પૂર્વીય સમહૂ
        • બંગાળી-અસમિયા
          • અસમિયા ભાષા
લિપિ
અસમિયા લિપી
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
 India (આસામ)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1as
ISO 639-2asm
ISO 639-3asm

અસમિયા ભાષા (Assamese) (অসমীয়া) એ ઈશાન ભારતમાં બોલાતી એક ઇન્ડો-આર્યન ભાષા છે, જે મહદઅંશે ઉતરપૂર્વ ભારતનાં આસામ રાજ્યમાં બોલાય છે. તે આસામની અધિકૃત રાજ્યભાષા પણ છે. આ ઉપરાંત તે અરુણાચલ પ્રદેશનાં અમુક ભાગો અને અન્ય ઉતરપૂર્વીય ભારતીય રાજ્યોમાં પણ બોલાય છે. અસમિયા બોલનારા લોકો થોડા પ્રમાણમાં ભૂતાનમાં પણ જોવા મળે છે. આ ભાષા બોલનાર લગભગ ૧૩૦ લાખ લોકો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]