લખાણ પર જાઓ

અહમદપુર માંડવી બીચ

વિકિપીડિયામાંથી

અહમદપુર માંડવી બીચ ગુજરાત, ભારતમાં આવેલો દરિયાકિનારો છે. તે દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) નજીક ગીર સોમનાથ જિલ્લાના અહમદપુર માંડવીમાં આવેલ છે. અમદાવાદથી તે ૩૭૦ કિમી આવેલો છે[] અને રાજ્યમાં પર્યટનના વિકાસ માટે સરકાર દ્વારા પસંદ કરાયેલા ૧૪ દરિયાકિનારામાંનો એક દરિયાકિનારો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gujurat beaches". Gujurat Tourism. મૂળ માંથી 2016-01-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Beach tourism: 14 sites chosen for promotion". ઇન્ડિયન એક્સપ્રેસ. ૧૮ માર્ચ ૨૦૧૦. {{cite news}}: Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]