અહમદ દીદાત
શેખ અહમદ દીદાત (પુરું નામ : અહમદ હુસેન દીદાત; ૧ જુલાઇ ૧૯૧૮ - ૮ ઓગસ્ટ ૨૦૦૫) ભારતીય ગુજરાતી મૂળના એક દક્ષિણ અફ્રિકન લેખક અને સાર્વજનિક વક્તા હતા.[૧] તેઓ એક સુપ્રસિદ્ધ ઇસ્લામિક પ્રસ્તુતકાર પણ હતા.
જીવન[ફેરફાર કરો]
તેમનો જન્મ સુરત, ગુજરાત (મુંબઇ પ્રેસિડેન્સી), બ્રિટિશ ભારતમાં થયો હતો.[૨]
વેબસાઇટ[ફેરફાર કરો]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ Ahmed Deedat – How It All Began, by Fatima Asmal, Islamic Voice, September 2005
- ↑ Ahmed Deedat સંગ્રહિત ૨૦૧૩-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન Islamic Research Foundation. Retrieved on 29 July 2009.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |