અૅફ્રોડાઈટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અૅફ્રોડાઈટી
પ્રેમ, સુંદરતા અને લૈંગિક્તાની દેવી
NAMA Aphrodite Syracuse.jpg
અૅફ્રોડાઈટી પ્યુડિકા (૨જી સદીની રોમન પ્રતિમા),રાષ્ટ્રિય પુરાતત્વ સંગ્રહાલય, એથેન્સ.
રહેઠણઓલિમ્પસ પર્વત
પ્રતીકડોલ્ફિન, ગુલાબ, શંખ, કબુતર, ચકલી, અરીસો, મોતી અને હંસ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીહિફૈસ્ટસ્ટસ્, અૅરિસ,પોસિડાૅ,હરમૅસ, ડાઆૅનાયસસ, અેડોનિસ અને આંચીસસ
બાળકોએરિસથી: ઇરોસ,[૧] ફોબોસ, ડિમોસ, હાર્મોનિઆ, પોથોસ, એન્ટેરોસ, હિમેરોસ


હેર્મેસથી: હૅર્માફ્રોડિટસ


પોસેઇડોનથી: રહોડોસ, અૅર્યક્ષ


ડિઓનસુસથી: પેઇથો, ચેરિટેસ, પ્રિઆપુસ


અન્ચિસેસથી: એનીઆસ
વડીલોઇલિયડમાં : ઝીઅુસ અને ડીઓની[૨]
થીઓગોનીમાં : યુરેનસના ગુપ્તાંગો[૩]
ભાંડુઐકસ, અૅન્જલસ, એપોલો, એરિસ, અર્ટમિસ, એથેના, ડાઆૅનાયસસ, ઈૈલિથાઈઆ, ઈન્યો, અૅરિસ, અર્સા, હૅબ, ટ્રોયની હેલન, હિફેસ્ટસ, હૅરાક્લસ, હર્મસ, મિનોસ, પન્ડિઆ, પર્શિફાૅન, પર્સિયસ, ર્હાડામંથસ, ગ્રેસિસ, હોરી, લિટાઈ, મઝેઝ, ટાઈટન, સાયક્લોપ્સ, મૅલિ્અા, અૅરિનાયસ્, જાયન્ટસ્, હૅકાટોનચિરૅસ
સમાનતા
રોમન સમાનતાવિનસ
મેસોપોટેમિઅન સમાનતાએસ્થર
કેન્નાઇટ સમાનતાએસ્ટાર્ટે

અૅફ્રોડાઈટી ‍(ઉચ્ચાર: /æfrəˈdti/ (About this sound listen)) પ્રાચીન ગ્રીક દેવી છે, જે પ્રેમ, સુંદરતા, આનંદ અને લૈંગિક્તા સાથે જોડાયેલી છે. તે શુક્રના ગ્રહથી પણ સંબંધિત છે, જે રોમન દેવી વિનસ પરથી નામકરણ કરાયો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Eros is usually mentioned as the son of Aphrodite but in other versions he is born out of Chaos
  2. Homer, Iliad 5.370.
  3. Hesiod, Theogony, 188
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.