આંબેડકર જયંતિ
દેખાવ
આંબેડકર જયંતિ | |
---|---|
ચૈત્ય ભૂમિ ખાતે આંબેડકર જયંતિની શોભાયાત્રા | |
અધિકૃત નામ | ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ[૧] |
બીજું નામ | ભીમ જયંતિ |
ઉજવવામાં આવે છે | ભારત |
પ્રકાર | બિનસાંપ્રદાયિક; બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ. |
ઉજવણીઓ | આંબેડકર જયંતિ |
ધાર્મિક ઉજવણીઓ | સામુદાયિક, ઐતિહાસિક ઉજવણીઓ |
તારીખ | ૧૪ એપ્રિલ |
આવૃત્તિ | વાર્ષિક જયંતિ |
આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ ૧૪ એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે.[૨] આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં 'સમાનતા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે[૩][૪][૫] અને આ દિવસને "આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ" તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.[૬][૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "सार्वजनिक सुट्ट्या-महाराष्ट्र शासनाचे अधिकृत संकेतस्थळ, भारत". મેળવેલ 3 March 2019.
- ↑ "Ambedkar Jayanti Speech". મૂળ માંથી 2021-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-11.
- ↑ कुमार, अरविन्द (2020-04-14). "असमानता दूर करने के लिए भीमराव आंबेडकर ने क्या उपाय दिए थे". ThePrint Hindi (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-06.
- ↑ "Ambedkar Jayanti 2020: आज है अंबेडकर जयंती, जानिए बाबा साहेब से जुड़ी ये 7 बातें". NDTVIndia. મેળવેલ 2021-04-06.
- ↑ हिंदी, क्विंट (2020-04-13). "B.R. Ambedkar Jayanti 2020: पढ़ें अंबेडकर साहब के ये अनमोल विचार". TheQuint (હિન્દીમાં). મેળવેલ 2021-04-06.
- ↑ "Plea to UN to declare Ambedkar Jayanti World Equality Day". Business Standard India (અંગ્રેજીમાં). 14 April 2016. મેળવેલ 2021-04-06.
- ↑ Mall, Rattan (2020-04-07). "Burnaby proclaims April 14 as Dr. B.R. Ambedkar Day of Equality" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-06.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર આંબેડકર જયંતિ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |