આનંદબોધ
દેખાવ
આનંદબોધ એ અંદાજે પંદરમીથી અઢારમી સદી વચ્ચે થયેલ ભારતીય ભાષ્યકાર હતા. તેમણ યજુર્વેદની કાણ્વસંહિતા પર કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ નામનું ભાષ્ય લખ્યું હતું. આ ભાષ્યની પુષ્પિકામાં જણાવ્યું છે તેના આધારે અંદાજ છે કે તેઓ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા પણ આ વાત પણ ચોક્કસ નથી.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ પટેલ, ગૌતમ. "આનંદબોધ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-08-14.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)