આલ્બેનિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Republika e Shqipërisë
આલ્બેનિયા ગણરાજ્ય
ધ્વજ Coat of arms
મુદ્રાલેખ: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્રગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
  આલ્બેનિયા નું સ્થાન  (green)in Europe  (dark grey)  –  [Legend]
 આલ્બેનિયા નું સ્થાન  (green)

in Europe  (dark grey)  –  [Legend]

રાજધાની
અને મોટું શહેર
તિરાના
Coordinates: Unable to parse latitude as a number:૪૧
સત્તાવાર ભાષા અલ્બાનિયન
સરકાર ઉભરતા લોકતંત્ર
  ·   રાષ્ટ્રપતિ બામર ટોપી
  ·   પ્રધાનમંત્રી સાલી બેરિશા
સ્વતંત્રતા
  ·   પાણી (%) ૪.૭
વસતી
  ·   ૨૦૧૦ અંદાજીત ૩૬,૫૯,૬૧૬ (૧૨૯)
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૯ અંદાજીત
  ·   કુલ $૨૨.૮૨૩ બિલિયન[૧] (૧૧૨મો)
  ·   માથાદીઠ $૭,૨૮૩ (૧૦૫મો)
જી.ડી.પી. (વૈયક્તિક) ૨૦૦૯ અંદાજીત
  ·   કુલ $૧૨.૧૮૫ billion[૧]
  ·   માથાદીઠ $૩,૯૧૧[૨]
જિનિ (૨૦૦૫) ૨૬.૭
Error: Invalid Gini value
એચ.ડી.આઈ. (૨૦૦૭) ૦.૮૧૮
Error: Invalid HDI value · ૭૦મો
ચલણ લેક (ALL)
સમય ક્ષેત્ર CET (UTC+૧)
  ·   Summer (DST) CEST (UTC+૨)
ટેલિફોન કોડ ૩૫૫
ઈન્ટરનેટ સંજ્ઞા .al

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Albania". International Monetary Fund. Retrieved 21 April 2010. 
  2. Google Search

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • National Tourism Organization આલ્બેનિયામાં પર્યટન અને મુસાફરીને લગતી માહિતી (અધિકૃત વેબસાઇટ)