આસામીઝ ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


Assamese
অসমীয়া Ôxômiya
Spoken in India, Bhutan & USA (DE, NJ & NY)
Region Assam
Native speakers 13,079,696 (in 1991)[૧]  (date missing)
Language family
Writing system Assamese script
Official status
Official language in  India (Assam)
Language codes
ISO 639-1 as
ISO 639-2 asm
ISO 639-3 asm
ઢાંચો:Infobox language/Indic


આસામીઝ ભાષા(Assamese)(অসমীয়া Ôxômiya) પુર્વોત્તર પ્રાંતોની, 'રોહિંગ્યા'(Rohingya) પછી બિજા ક્રમે બોલાતી, ઇન્ડો-આર્યન ભાષા છે. જે મહદઅંશે ઉતરપૂર્વ ભારતનાં આસામ રાજ્યમાં બોલાય છે. તે આસામની અધિકૃત રાજ્યભાષા પણ છે. આ ઉપરાંત તે અરુણાચલ પ્રદેશનાં અમુક ભાગો અને અન્ય ઉતરપૂર્વીય ભારતીય રાજ્યોમાં પણ બોલાય છે. આસામીઝ બોલનારા લોકો થોડા પ્રમાણમાં ભુતાનમાં પણ જોવા મળે છે. આ ભાષા બોલનાર લગભગ ૧૩૦ લાખ લોકો છે.

સંદર્ભો[ફેરફાર કરો]