ઇથેનોલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇથેનોલ (રાસાયણીક અણુસૂત્ર: CH3CH2OH), કે જેને 'ઇથાઇલ આલ્કોહોલ', શુદ્ધ આલ્કોહોલ કે પીવાનો શરાબ પણ કહેવામાં આવે છે, તે ઉડ્ડયનશીલ, જ્વલનશીલ અને રંગવિહિન પ્રવાહી છે. આધુનિક ઉષ્ણતામાપકમાં પણ આનો ઉપયોગ કરાય છે. ઇથેનોલ એક પ્રકારનું 'મનોસક્રિય ઔષધ' (psychoactive drug) પણ છે. સામાન્ય વપરાશમાં તેનો ઉલ્લેખ ફક્ત 'આલ્કોહોલ' કે 'સ્પિરિટ' તરીકે થાય છે.