લખાણ પર જાઓ

ઇન્સાસ

વિકિપીડિયામાંથી
ઇન્સાસ

ઇન્સાસ (Indian National Small Arms Systemનું ટુંકુ રૂપ) એ પાયદળનું આક્રમણ માટેનું, હળવી મશીનગન અને કાર્બાઇન પ્રકારનું શસ્ત્ર છે. આ શસ્ત્ર સંપૂર્ણપણે ભારતીય બનાવટનું છે, જેનું ઉત્પાદન ભારતનું 'શસ્ત્ર કારખાના બોર્ડ' તેના 'ઇશાપોર' કારખાનામાં કરે છે. હવે ઇન્સાસ ભારતનાં પાયદળનું આદર્શ શસ્ત્ર છે.