ઈઝરાયલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઈઝરાયલ રાજ્ય
ધ્વજ કુલચિહ્ન
રાષ્ટ્રગીત: Hatikvah
આશા
રાજધાની જેરુશલેમ
31°47′N 35°13′E / 31.783°N 35.217°E / 31.783; 35.217
મોટું શહેર જેરુસલેમ
સત્તાવાર ભાષા હિબ્રૂ, અરબી
વંશીય જૂથો 76% યહૂદી, 19% આરબ, 5% અલ્પસંખ્યક સમૂહ
ઓળખ ઇસ્રાઇલી
સરકાર સંસદીય લોકતંત્ર
  ·   રાષ્ટ્રપતિ સિમોન પેરેજ
  ·   પ્રધાનમંત્રી બેંજામિન નિતેનયાહૂ
સ્વતંત્રતા પેલેસ્ટાઈનના બ્રિટિશ જનાદેશ થી
  ·   ઘોષણા ૧૪ મે, ૧૯૪૮ (05 Iyar 5708) 
  ·   પાણી (%) ~૨%
વસતી
  ·   ૨૦૦૮ અંદાજીત ૭,૨૮૨,૦૦૦ 2 (૯૬ મો)
  ·   ૧૯૯૫ વસ્તીગણતરી ૫,૫૪૮,૫૨૩
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૭ અંદાજીત
  ·   કુલ $૧૮૮.૯૩૬ બિલિયન (૫૨ મો)
  ·   માથાદીઠ $૨૭,૧૪૬ (૩૨ મો)
એચ.ડી.આઈ. (૨૦૦૭) Steady ૦.૯૩૨
Error: Invalid HDI value · ૨૩ મો
ચલણ ઇજરાઈલી નવી શિકલ (ILS)
સમય ક્ષેત્ર IST (UTC+૨)
  ·   Summer (DST)  (UTC+૩)
વાહન ચાલન right
ટેલિફોન કોડ ૯૭૨
ઈન્ટરનેટ સંજ્ઞા .il
1. Excluding / Including the Golan Heights and East Jerusalem; see below.
2. Includes all permanent residents in proper Israel, the Golan Heights and East Jerusalem. Also includes Israeli population in the West Bank.

ઈઝરાયલ રાષ્ટ્ર (ઇબ્રાની: ઢાંચો:ઑડિયો, મેદિનત યિસરા'એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા'ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયા માં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સીરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઈજીપ્ત છે .

મધ્યપૂર્વ માં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે . ઇતિહાસ અને ગ્રંથોંની અનુસાર યહૂદિયોં નું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ઈસાઇયત, ઇસ્લામ અને યહૂદી ધર્મોં માં પ્રમુખતા થી લેવાય છે . યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપ ના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં . ઓગણીસમી સદીના અન્ત માં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદિયોં ઉપર કરાયેલ અત્યાચાર ને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોંથી ભાગી જેરૂશલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં . સન્ ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.

જેરુસલેમ ઇસરાયલ ની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતા થી લેવાય છે . અહીંની પ્રમુખ ભાષા ઇબ્રાની (હિબ્રૂ) છે, જે ડાબે થી જમણે લખાય છે, અને અહીંના નિવાસિઓને ઇસરાયલી કહે છે . ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો ઠીકઠીક વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.

નામ[ફેરફાર કરો]

ઈસરાયલ શબ્દ નો પ્રયોગ બાઈબલ અને તેથી પહેલાંના સમયકાળથી થતો રહ્યો છે . બાઈબલ અનુસાર ઈશ્વરના દૂત સાથે યુદ્ધ લડવા બાદ જેકબ નું નામ ઇસરાયલ રખાયું હતું. આ શબ્દ પ્રયોગ તે સમયે (કે પહલાં)થી યહૂદીઓની ભૂમિ માટે કરાતો રહ્યો છે .