ઉદવાડા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઉદવાડા
—  ગામ  —
ઉદવાડાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°29′11″N 72°52′20″E / 20.486316°N 72.872225°E / 20.486316; 72.872225Coordinates: 20°29′11″N 72°52′20″E / 20.486316°N 72.872225°E / 20.486316; 72.872225
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો પારડી
વસ્તી ૫,૮૯૭ (2011)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી
ઉદવાડા આતશબહેરામ, ૨૦૦૯ પહેલાંના સમારકામ વખતે.

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ઉદવાડા સ્ટેશન સ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને પારડી તાલુકાના ગામ
 1. અરનાળા
 2. અંબાચ (તા.પારડી)
 3. આમલી
 4. આસ્મા
 5. ઉદવાડા
 6. ઉમરસાડી (તા.પારડી)
 7. ઓરવાડ
 8. કચવળ
 9. કરમખલ
 10. કરવડ
 11. કરાયા
 12. કલસર
 13. કાવલ
 14. કીકરલા
 15. કુંતા (વાપી)
 16. કુંભારીયા
 17. કોચરવા
 18. કોપરલી
 19. કોલક
 20. ખડકી
 21. ખુંટેજ
 1. ખેરલાવ
 2. ગોયમા
 3. ચણોદ
 4. ચલા (વાપી)
 5. ચંદોર
 6. ચિવલ
 7. ચીભડકચ્છ
 8. છરવાડા
 9. છીરી
 10. ટુકવાડા
 11. ડહેલી (તા.પારડી)
 12. ડુમલાવ
 13. ડુંગરા
 14. ડુંગરી (તા.પારડી)
 15. તરમાલીયા
 16. તારકપારડી
 17. તિઘરા (તા.પારડી)
 18. દશવાડા
 19. દેગામ (તા.પારડી)
 20. ધગડમાળ
 21. નાના વાઘછીપા
 1. નાની તંબાડી
 2. નામધા
 3. નિમખલ
 4. નેવરી
 5. પરવાસા
 6. પરિયા
 7. પલસાણા (તા.પારડી)
 8. પંચલાઇ (તા.પારડી)
 9. પાટી (તા.પારડી)
 10. પારડી
 11. પાંડોર
 12. બગવાડા
 13. બલીઠા
 14. બારઇ
 15. બાલ્દા
 16. બોરલાઇ
 17. મોટા વાઘછીપા
 18. મોટી તંબાડી
 19. મોતીવાડા
 20. મોરાઇ
 21. રાટા
 1. રાબડી
 2. રેંટલાવ
 3. રોહીણા
 4. લખમપોર
 5. લવાછા
 6. વટાર
 7. વરાઇ (પારડી)
 8. વંકાછ
 9. વાપી
 10. વેલપરવ
 11. સરાણ
 12. સલવાવ
 13. સામરપાડા
 14. સારોધી
 15. સુખલાવ
 16. સુખેશ
 17. સોનવાડા (તા.પારડી)
 18. સોંઢલવાડા