એન્ટાર્કટીકા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
એન્ટાર્કટીકા એ પૃથ્વીનો દક્ષિણોત્તમ અને દક્ષિણ ધ્રુવ ધરાવતો ખંડ છે, જે દક્ષિણ ગોળાર્ધનાં એન્ટાર્ટિક વિસ્તારમાં આવેલો છે. આ આખો ખંડ લગભગ દક્ષિણ વર્તુળની દક્ષિણે આવેલો છે.
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર category:Antarctica વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |