એરલિફ્ટ (ફિલ્મ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એરલિફ્ટ
Directed byરાજા કૃષ્ણ મેનન
Produced by
Written by
 • રાજા કૃષ્ણ મેનન
 • સુરેશ નાયર
 • રાહુલ નાનજિઆ
 • રિતેશ શાહ
Starring
Music by
Cinematographyપ્રિયા શેઠ
Edited byહેમંતી સરકાર
Production
company
Distributed byપ્રતિક એન્ટરટેનમેન્ટ
Release date
૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (દુબઇ), ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ (ભારત)
Running time
૧૨૫ મિનિટ
Countryભારત
Languageહિન્દી
Budget૩૦ crore (.)
Box officeઅંદાજિત ૧૩૮.૧૫ crore () (૭ દિવસ વિશ્વભરમાં કુલ)

એરલિફ્ટ ૨૦૧૬ની ભારતીય યુદ્ધ રોમાંચક રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત ફિલ્મ અને અગત્યની ભૂમિકામાં અક્ષય કુમાર, નિમરત કૌર, પૂરબ કોહલી અને લેના અભિનેતા તરિકે છે. રાજા કૃષ્ણ મેનન દ્વારા લખવામાં અવેલ સ્ક્રિપ્ટ, જે સમગ્ર યુદ્ધ ઘટનાનો અભ્યાસ કર્યા પછી વિચાર વિકસાવે છે, અને જે તેમણે ત્યારબાદ વિસ્તૃત કરી હતી. આ ફિલ્મ રણજિત કટ્યાલ (અક્ષય કુમાર), એક કુવૈત આધારિત ઉદ્યોગપતિ, ઇરાક પ્રમુખ સદ્દામ હુસૈનના શાસન દરમિયાન થયેલ ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન કુવૈત આધારિત ભારતીયોનું વિરેચન કરી એક મોટી બિન-લશ્કરી કામગીરી હાથ ધરે છે.

ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી ફેબ્રુઆરી ૨૦૧૫ માં શરૂ થઈ ગઈ હતી અને ભારત અને સંયુક્ત આરબ અમીરાત માં થઈ હતી, અને એક આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ₹ ૩૦ કરોડ (યુ.એસ. $ ૪.૪ મિલિયન) ના બજેટ સાથે, આ ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ ના દિવસે વિશ્વભરમાં પ્રકાશિત થઈ હતી. ફિલ્મના માર્કેટિંગએ ફિલ્મના પ્રમોશનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફ્લાઈટ કંપની એર ઇન્ડિયાના સહયોગથી, જેણે યુદ્ધ દરમિયાન વિક્રમજનક સંખ્યાના ભારતીયનું વિરેચન કરીને એક મુખ્ય યોગદાન અપ્યું હતું.

કાસ્ટ[ફેરફાર કરો]

 • રણજિત કટ્યાલ તરિકે અક્ષય કુમાર
 • અમ્રિતા કટ્યાલ તરિકે નિમરત કૌર
 • તાસનીમ તરીકે ફેરીના વઝિર
 • મેજર ખલફ બીન ઝાય્દ તરિકે ઈનમુલહક
 • દીપ્તિ જયરજન તરિકે લિના
 • ઇબ્રાહિમ દુર્રાની તરીકે પૂરબ કોહલી
 • જ્યોર્જ કુટ્ટી તરીકે પ્રકાશ બેલાવડી
 • સંજીવ કોહલી તરીકે કુમુદ મિશ્રા
 • પૂનાવાલા તરીકે કાઇઝાદ કોટવાલ
 • કુરિયન તરીકે નિનંદ કામત
 • બાઉજી તરીકે અરુણ બાલી
 • વિદેશ પ્રધાન તરીકે સુરેન્દ્ર પાલ
 • સિમરન (સિમૂ) તરીકે અબિદા હુસૈન

 પ્રકાશન[ફેરફાર કરો]

બોક્સ ઓફિસ આંકડા[ફેરફાર કરો]

એરલિફ્ટ ભારતમાં ૧,૮૦૦ થી ૨,૦૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી, સરખામણીમાં ક્યા કૂલ હૈં હમ ૩ ૨,૦૦૦ થી ૨,૫૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી. વિદેશમાં, મધ્ય પૂર્વ સહિત, આ ફિલ્મ ૨૧ જાન્યુઆરીએ ૭૦ સ્ક્રિનોમાં રજૂ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે ૧૨.૩૫ crore (.) અને બીજા દિવસે ૨૬.૩૫ crore (.)ની કમાણી કરી હતી.

કુવૈતી પ્રતિબંધ[ફેરફાર કરો]

શરૂઆતમાં જ્યારે પ્રકાશન થવાની હતી, ત્યારે એરલિફ્ટને કુવૈતના સિનેમાઘરોમાં પ્રતિબંધ કરવામાં આવ્યું હતું કોઈ અપ્રગટ કરણોથી.

સંગીત[ફેરફાર કરો]

એરલિફ્ટ માટે સાઉન્ડટ્રેક અમલ મલિક અને અંકિત તિવારી દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું અને આ ગીતો કુમાર દ્વારા લખવામાં આવ્યા હતા. પ્રથમ ગીત "સોચ ના સેક" ૧૭ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ ટી-સીરિઝ સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું હતું. ૫ ગાયન સહિત સંપૂર્ણ સાઉન્ડટ્રેક આલ્બમ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવમાં આવ્યું હતું. સંગીત અધિકારો ટી-સીરિઝ દ્વારા હસ્તગત કરવામાં આવે છે.

એરલિફ્ટ
ચિત્ર:Airlift (album cover).jpg
સાઉન્ડટ્રેક by અમલ મલિક અને અંકિત તિવારી
પ્રકાશિત24 ડિસેમ્બર 2015 (2015-12-24)
રેકોર્ડT-Series Studios
શૈલીફિલ્મ સાઉન્ડટ્રેક
લંબાઈ૨૨:૧૪
ભાષાહિન્દી
લેબલટી-સીરિઝ
ક્રમ શીર્ષકગીતMusicSinger(s) અવધિ
1. "સોચ ના સેક"  કુમારઅમલ મલિકઅરિજીત સિંહ, તુલસી કુમાર, અમલ મલિક ૦૪:૪૦
2. "દિલ ચિઝ તૂજે દેદી"  કુમારઅંકિત તિવારીઅંકિત તિવારી, અરિજીત સિંહ ૦૪:૩૧
3. "મેરા નાચન નૂ"  કુમારઅમલ મલિકબ્રિજેશ સાંડિલ્ય, દિવ્યા કુમાર, અમલ મલિક ૦૩:૪૨
4. "તુ ભુલા જિસે"  કુમારઅમલ મલિકકે.કે. ૦૪:૩૧
5. "સોચ ના સેક (એકલ ગાયન)"  કુમારઅમલ મલિકઅરિજીત સિંહ ૦૪:૪૧
કુલ લંબાઈ:
22:14