ઓક્ટોબર ૧

વિકિપીડિયામાંથી

૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૪૨ – એસ. સુબ્રમણ્યમ અય્યર, ભારતીય વકીલ અને ન્યાયશાસ્ત્રી (અ. ૧૯૨૪)
  • ૧૮૪૭ – એની બેસન્ટ, બ્રિટિશ સમાજવાદી, થિયોસોફિસ્ટ, મહિલા અધિકાર કાર્યકર્તા, લેખક, વક્તા, શિક્ષણવિદ અને પરોપકારી (અ. ૧૯૩૩)
  • ૧૮૬૧ – નિલરતન સરકાર, ભારતીય ચિકિત્સક, પરોપકારી (અ. ૧૯૪૩)
  • ૧૮૯૫ – લિયાકત અલી ખાન, ભારતીય-પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન (અ. ૧૯૫૧)
  • ૧૮૯૭ – વેલેરિયન પોલિશચક, યુક્રેનિયન લેખક, કવિ અને નિષ્પાદિત પુનર્જાગરણના પ્રતિનિધિ (અ. ૧૯૩૪)
  • ૧૯૦૪ – એ. કે. ગોપાલન, ભારતીય શિક્ષિક અને રાજકારણી (અ. ૧૯૭૭)
  • ૧૯૦૬ – એસ.ડી. બર્મન, ભારતીય સંગીતકાર અને ગાયક (અ. ૧૯૭૫)
  • ૧૯૧૯ – મજરૂહ સુલતાનપુરી, ભારતીય કવિ અને ગીતકાર (અ. ૨૦૦૦)
  • ૧૯૨૪ – ક્ષેમુ દિવેટિયા, ગુજરાતી સંગીતકાર અને ગાયક (અ. ૨૦૦૯)
  • ૧૯૨૬ – હસમુખલાલ શાહ, ગુજરાતી કવિ
  • ૧૯૪૫ – રામનાથ કોવિંદ, ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ
  • ૧૯૫૫ – દીલીપ સંઘવી, સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ભારતીય ઉદ્યોગપતિ

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]