લખાણ પર જાઓ

ઓક્ટોબર ૧૧

વિકિપીડિયામાંથી

૧૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૫૨ – ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સિડનીનું સિડની ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૧૯૪૧ – મેસેડોનિયાના રાષ્ટ્રીય મુક્તિ યુદ્ધની શરૂઆત થઈ.
  • ૧૯૫૪ – ૧૯૫૪ની જિનીવા પરિષદ અનુસાર ફ્રેન્ચ દળોએ ઉત્તર વિયેતનામમાંથી તેમના સૈન્ય દળો હટાવી લીધા.
  • ૧૯૫૮ – નાસાએ તેના પ્રથમ અવકાશ સંશોધન પાયોનિયર–૧ની શરૂઆત કરી, જો કે તે સ્થિર ભ્રમણકક્ષા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું હતું.
  • ૧૯૬૮ – નાસાએ પ્રથમ સફળ માનવસહિત એપોલો મિશન એપોલો–૭નો આરંભ કર્યો.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
  • સમાચારપત્ર વાહક દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]