ઓક્ટોબર ૩
૩ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૩૨ – ઈરાકને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
- ૧૯૫૭ – રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૦૭ – મનસુખલાલ ઝવેરી, ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને વિવેચક (અ. ૧૯૮૧)
- ૧૯૨૮ – અમૃતલાલ વેગડ, ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર (અ. ૨૦૧૮)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૨૩ – કાદમ્બિની ગાંગુલી, ભારત સહિત સમગ્ર બ્રિટીશ સામ્રાજ્યના દ્વિતીય મહિલા ચિકિત્સક (જ. ૧૮૬૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૯-૦૯ ના રોજ વેબેક મશિન

વિકિમીડિયા કૉમન્સ પર October 3 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.