ઓપરેશન મેઘદૂત
દેખાવ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશનનું કોડ નેમ ઓપરેશન મેઘદૂત હતું. તે ૧૩ એપ્રિલ ૧૯૮૪ ના રોજ સવારે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધભૂમિમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પાકિસ્તાનના ઓપરેશન અબાબિલનો સફળ વળતો હુમલો હતો, જેના પરિણામે ભારતીય સેનાએ સિયાચીન ગ્લેશિયર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Baghel, Ravi; Nusser, Marcus (2015-06-17). "Securing the heights; The vertical dimension of the Siachen conflict between India and Pakistan in the Eastern Karakoram". Political Geography. 48. Elsevier: 24–36. doi:10.1016/j.polgeo.2015.05.001.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ)