લખાણ પર જાઓ

ઓલપાડ તાલુકો

વિકિપીડિયામાંથી
ઓલપાડ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકઓલપાડ
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૯૬૮૪૬
 • લિંગ પ્રમાણ
૯૦૬
 • સાક્ષરતા
૮૩.૧%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઓલપાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. ઓલપાડ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઓલપાડ તાલુકાનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ર૧.૦ થી અક્ષાંશ ર૧.ર૩ રેખાંશ ૭ર.૩૮ થી ૭૪.ર૩ છે. ઓલપાડ તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે.

ઓલપાડ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]

ઓલપાડ તાલુકામાં ૧૦૪ જેટલા ગામો આવેલાં છે.

ઓલપાડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Olpad Taluka Population, Religion, Caste Surat district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]