ઓસમાણ મીર
દેખાવ
ઓસમાણ મીર | |
---|---|
![]() ઓસમાણ મીર (જમણે), હોટેલ એમીરાત પેલેસ, અબુ ધાબી ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૬ | |
જન્મ | માંડવી (કચ્છ) ![]() |
ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોક ગાયક છે.
ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી. તેઓ સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલા ના શીર્ષક ગીત મોર બની થનગાટ કરે વડે ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે.[૧] ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપેલી.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kutchi voice adds colour to Bhansali's epic love story in Gujarat | Latest News & Updates at Daily News & Analysis". dna. ૧૦ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Mumbai Samachar - મુંબઈ સમાચાર". મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |