કંચન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કંચન
જન્મ૧૬ માર્ચ ૧૯૫૦ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
મૃત્યુ૨૬ જુલાઇ ૨૦૦૪ Edit this on Wikidata

કુમારી કંચન દિનકરરાવ માળી (માર્ચ ૧૬ - જુલાઇ ૨૬, ૨૦૦૪) કે જેઓ કંચન નામે વધુ જાણીતા હતાં, તેઓ ભારતનાં ગુજરાતી મૂળ ધરાવતાં હિન્દી ફિલ્મોનાં ગાયિકા હતા તથા બાબલા અને કંચન ગાયક વૃંદ માટે જાણીતાં હતાં. તેમનાં લગ્ન જાણીતા સંગીતકાર કલ્યાણજી આનંદજીના નાના ભાઇ બાબલા શાહ સાથે થયા હતા. નાની ઉંમરે કેન્સરનો ભોગ બન્યા બાદ તેમનું અવસાન થયું હતું.

તેમનાં કેટલાંક લોકપ્રિય ગીતોમાં,

  • તુમકો મેરે દિલને, રફુ ચક્કર ‍(૧૯૭૫)
  • ક્યા ખૂબ લગતી હો, ધર્માત્મા (૧૯૭૫)
  • લૈલા મેં લૈલા, કુરબાની (૧૯૮૦)

નો સમાવેશ થાય છે.