કંડાઘાટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કંડાઘાટ
નગર
કંડાઘાટનું એક દ્રશ્ય
કંડાઘાટનું એક દ્રશ્ય
કંડાઘાટ is located in Himachal Pradesh
કંડાઘાટ
કંડાઘાટ
હિમાચલ પ્રદેશમાં સ્થાન
Coordinates: 30°58′59″N 77°07′01″E / 30.983°N 77.117°E / 30.983; 77.117
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોસોલન
ઉંચાઇ૧,૪૨૫
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિનકોડ173215[૧]
વેબસાઇટસોલન જિલ્લાની વેબસાઇટ

કંડાઘાટ ઉત્તર ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું એક નગર છે, જે નેશનલ હાઇવે ૨૨ પર આવેલ છે. વહીવટી રીતે કંડાઘાટ નગર ખાતે સોલન જિલ્લામાંનું એક તાલુકા મથક છે.[૨] હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલા અહીંથી ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. કંડાઘાટ ઐતિહાસિક પતિયાલા રજવાડાની શિયાળાની રાજધાની અને હાલના સમયમાં એક પ્રસિદ્ધ પર્યટન કેન્દ્ર ચૈલ જવા માટેનો માર્ગ અહીંથી અલગ પડે છે. ચૈલ અહીંથી ૨૯ કિલોમીટરના અંતરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]