કચ્છી-સ્વાહિલી

વિકિપીડિયામાંથી
કચ્છી-સ્વાહિલી
એશિયન સ્વાહિલી
મૂળ ભાષાટાન્ઝાનિયા, કેન્યા
વિસ્તારઝાંઝીબાર, મોટાં શહેરો
સ્થાનિક વક્તાઓ
[૧]
ભાષા કુળ
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3ccl
G40A,B[૨]

કચ્છી-સ્વાહિલી એ સ્વાહિલી (પૂર્વ આફ્રિકા) સ્થિત ભારતીયો વડે બોલાતી એક ભાષા છે. તે ઝાંઝીબારના કેટલાક ગુજરાતી પરિવારોની મૂળ ભાષા છે જેઓ મુખ્ય ભૂમિ તાંઝાનિયા અને કેન્યાના મોટા શહેરોમાં સ્થાયી થયા છે. અને આ ભાષા ભારતીય સમુદાયના અન્ય લોકો બીજી ભાષા તરીકે ઉપયોગમાં લે છે. તે ગુજરાતના કચ્છ જિલ્લાની કચ્છી ભાષા પરથી ઉતરી આવી છે.

માહો (૨૦૦૯) કચ્છી-સ્વાહિલી અને એશિયન સ્વાહિલી (કિબાબુ ) ને જુદા જુદા કોડ સોંપે છે, અને એથનોલોગ પણ નોંધે છે કે આ બંને સમાન ન હોઈ શકે.

સંદર્ભ[ફેરફાર કરો]