કટારી ધોધ, કુન્નુર
Appearance
કટારી ધોધ (Katary Falls) એ એક જોવાલાયક સ્થળ છે, જે ભારતના તામિલનાડુ રાજ્યના નિલગિરી જિલ્લાના કુન્નુરથી આશરે ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધોધ ૫૫ મીટર (૧૮૦ ફૂટ) જેટલી ઊંચાઈ પરથી પડે છે. આ નિલગિરીના જંગલોનો ત્રીજો સૌથી મોટો ધોધ છે. પગપાળા આરોહણ (ટ્રેકિંગ) કરી આ ધોધ સુધી પહોંચી શકાય છે.[૧]
આ ધોધ ખાતે ભારત દેશનો પ્રથમ હાયડલ (hydel) પાવર પ્લાન્ટ આવેલ છે, જે કટેરી હાઇડ્રો-ઇલેકટ્રીક સિસ્ટમ ના નામથી ઓળખાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કુન્નુર
- નીલગિરિ પર્વતો
- કેથરિન ધોધ
- લેમ્બ રોક
- સિમ્સ પાર્ક
- લોસ પાર્ક
- ડોલ્ફિન નોઝ
- કટેરી હાઇડ્રો-ઇલેક્ટ્રિક સિસ્ટમ
- લેડી કેનિંગ્સ સીટ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "the Coonoor in Tamil Nadu". visitindia.org.in. મેળવેલ ૨૦૧૧-૦૯-૨૧.