કડવા પાટીદારોની પેટા જ્ઞાતિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કડવા પાટીદાર સમાજ ઉતર ભારતના પંજાબથી આવી ગુજરાતમાં આવીને વસ્યો છે, ગુજરાતમાં તેમની બાવન શાખાઓ છે.[સંદર્ભ આપો]

પેટા જ્ઞાતીઓ[ફેરફાર કરો]

નામ પેટા-શાખા ગોત્ર મુળ વતન સ્થળ ની જગ્યા
મોલ્લોત લીંબાણી-આણદાણી માડલેહ મેવાડની ઉતરે
રુસાદ દડગા રોહતગઢ જેલમનદીના કિનારે
ભેંમાત રામજીઆણી ભામ હોંશિયારપુર પાસે
ગામી રામાણી, રવાણી, સેગાણી, વાલાણી, દાનાણી, રુનાણી ગમ્બાર માઉન્ટ ગોમરી પાસે
ભુવા સુરાણી, રતનાણી, ચેલાણી, સેંગાલ, પેથાણી, વાલાણી ભોવા લાહોર પાસે
ફોક ફુક લારખાના પાસે
ધુધડા ગોરાણી, હળપાણી, માનકુવાઇ યવરવ ગોધા ભાવલપુર પાસે
ટિલાટ માવાણી, સવાણી, લાલાણી, મેપાણી ટિલાયુ શાહબાગ પાસે
મજીઠિયા ગોગારી મજઠમંડી અમૃતસર પાસે
માંડવીયા પારેખ, છાભેયા, કેશરાણી માંડી પંજાબ
મુંજાલ મુંજા પંજાબ
વિજાયત વજીરપુરા આગ્રા જિલ્લો
ગોઠી માંકાણી ગોઠ શરીફપુર પાસે