કનૈયાલાલ ભટ્ટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કનૈયાલાલ ભટ્ટ ‍(જન્મ: ૧૬ જાન્યુઆરી ૧૯૬૫) ગુજરાતી ભાષાના લેખક અને કટારલેખક છે. તેઓ ગાંધીનગર સમાચાર સમાચારપત્રમાં મોરપીંછ કટાર લખે છે.(સંદર્ભ આપો)

વતન                  :  ધ્રાંગધ્રા

અભ્યાસ               :  એમ.એ ( ગુજરાતી ) એમ. એ. ( હિન્દી ) પીએચ. ડી. ( ગુજરાતી )  

                             ડિપ્લોમા ઇન જર્નાલિઝમ  ( ફર્સ્ટ ક્લાસ )

સર્જન[ફેરફાર કરો]

શબ્દકોશ સંપાદન     :  કેન્દ્રીય હિન્દી નિદેશાલય ( ભારત સરકાર ) – નવી દિલ્હી દ્વારા પ્રકાશિત   

                             (૧)  ભારતીય ભાષાકોશ -  ૨૦૧૨

                             (૨) ગુજરાતી – હિન્દી શબ્દકોશ  - ૨૦૧૬  

                        (૩)  ગુજરાતી – હિન્દી વાર્તાલાપ પુસ્તિકા

                             (૪)  રાષ્ટ્રિય પ્રશાસનિક શબ્દાવલી  ( મૂળભુત )  અંગ્રેજી – ગુજરાતી - ૨૦૧૧                           

                                  ( વૈજ્ઞાનિક તથા તકનીકી શબ્દાવલી આયોગ – નવી દિલ્હી )

(૫) હિંદી વ્યુત્પતિ કોશ. - ૨૦૧૭ - ૧૮

કવિતા

૧.     શબ્દાક્ષત  -    (  કાવ્યસંગ્રહ - ૧૯૮૯  )

૨.     હું પણછ ખેંચીશ નહીં   (  કાવ્યસંગ્રહ - ૧૯૯૮ )

૩.     मैं अब भी सपनें देखता हूं ।  ( હિંદી કાવ્યસંગ્રહ - 2005 / 2010 )

૪.    મંત્રોચ્ચાર    ( કાવ્યસંગ્રહ – ૨૦૧૫ - સાહિત્ય અકાદમી પુરસ્કૃત - ૨૦૧૫ )

૫.     પ્રેમપત્ર  ( લઘુકાવ્ય સંચય  – ૨૦૧૭ )

      વિવેચન

૬.    સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત કવિતા : સ્વરૂપ, વિકાસ અને મુખ્ય સીમાસ્તંભો – ( ૧૯૯૮ )

૭.    છ ગીત કવિ – એક અભ્યાસ   ( ૨૦૦૧ / ૨૦૧૦  )

      એકાંકી /  નાટક

૮.    સમયનો સાતમો પગ  -  ( એકાંકી - ૨૦૦૯ )

૯.    મા છિન્નમસ્તા  -     ( નાટ્યરૂપાંતર – ૨૦૦૯  )

૧૦.   રાજમાતા કૈકેયી  -  (  નાટ્યરૂપાંતર  - ૨૦૧૩ )

       હાસ્ય

૧૧.    હાસ્યમ પરમ સુંદરમ  (  સાહિત્ય અકાદમી પુરસ્કૃત – ૨૦૦૯  )

      ટૂંકીવાર્તા

૧૨.   બ્રહ્માસ્ત્ર ( ૨૦૧૩ )

       નિબંધ

૧૩.   મોરપીંછના રંગ  - ( ૨૦૧૩ )

    અનુવાદ

૧૪.   છિન્નમસ્તા - ( ડૉ. ઇન્દિરા ગોસ્વામી રચિત નવલકથા – ૨૦૦૭ )

૧૫.   ખાખીમાં માનવતા – ( અશોકકુમાર ( IPS ) રચિત સત્યકથા – ૨૦૧૧ )

        શબ્દકોશ નિર્માણ

૧૬.   ગુજરાતી હિન્દી શબ્દકોશ –  ( કેન્દ્રીય હિન્દી નિદેશાલય – નવી દિલ્હી – ૨૦૧૭-૧૮ )

૧૭.   ભારતીય ભાષાકોશ -   ( કેન્દ્રીય હિન્દી નિદેશાલય – નવી દિલ્હી – ૨૦૧૩ ) 

૧૮. હિંદી વ્યુત્પતિ કોશ. - ( કેન્દ્રીય હિન્દી નિદેશાલય – નવી દિલ્હી – ૨૦૧૭ - ૧૮ )   

વિશેષ સન્માન          :  સાહિત્ય શિરોમણી સારસ્વત સન્માન ( હિંદી. પીએચ.ડી. સમકક્ષ માનદ ઉપાધિ )  

                           ભારતીય વાડ્મય પીઠ – કોલકત્તા

                     :  વિદ્યાસાગર ઉપાધિ – ( ડી. લિટ સમકક્ષ )  વિક્રમશિલા  હિન્દી વિદ્યાપીઠ  –

                            ભાગલપુર – બિહાર  

 પારિતોષિક             :   ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક - ૨૦૦૯

                             એકાંકી, કવિતા, વાર્તા ક્ષેત્રે રાજ્યકક્ષાના ૮ ( આઠ ) પુરસ્કારો – એવોર્ડઝ  

                                                એકાંકી, કવિતા, વાર્તા ક્ષેત્રે યુનિવર્સિટી, પ્રાદેશિક તથા જિલ્લા કક્ષાના ૩૫

                                                ( પાંત્રીસ ) પુરસ્કારો – એવોર્ડઝ

 રાષ્ટ્ર–રાજ્ય સ્તર પર સન્માન : રાજ્ય સ્તર પર ૯ (નવ) વખત અને રાષ્ટ્રીય સ્તર પર ત્રણ વખત સન્માનિત

પાઠ્યપુસ્તકમાં સ્થાન         :  ધોરણ – ૪ – માં “ બાળ નરેન્દ્ર “ – બાળ નાટક – ૨૦૧૫ થી

                                  ધોરણ – ૯ માં “ અભિનય સમ્રાટ – ઉપેન્દ્ર ત્રિવેદી – ચરિત્ર  - ૨૦૧૬ થી

 વિશેષજ્ઞ તરીકે પસંદગી     :  કેન્દ્રીય હિન્દી નિદેશાલય – નવી દિલ્હી દ્વારા આયોજિત હિન્દીત્તર ભાષી હિન્દી    

                                 નવ લેખક શિબિરોમાં હિન્દી સાહિત્યકાર વિશેષજ્ઞ તરીકે પસંદગી   

                                  ગુજરાત સરકાર દ્વારા યોજિત સાહિત્ય શિબિરોમાં માર્ગદર્શક અને સંયોજક તરીકે

                                 પસંદગી અને કામગીરી.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ : ધોરણ – ૯ ના ગુજરાતી માધ્યમ – કમ્પ્યુટર અધ્યયનના

                                 પાઠ્યપુસ્તકની ભાષાશુધ્ધિ  - ( ૨૦૧૪ )

                                 સંશોધન સમિતિના સંદર્ભ પુસ્તકોની સમિતિમાં પસંદગી – ૨૦૧૪

                                 ધોરણ – ૯ અને ૧૧ – ગુજરાતીના નવા તૈયાર કરેલા પાઠ્યપુસ્તકોની સમીક્ષા

                                 સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક – ૨૦૧૬

                                 વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પ્રકાશિત “ નવી પેઢી – નવો સંકલ્પ :

                                  સલામત માર્ગ “ પુસ્તિકાનું ભાષા – સંપાદન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ : ધોરણ – ૧૦ તથા ૧૨ ની જાહેર પરીક્ષામાં

                                 વિજીલન્સ સ્કવોડમાં સભ્ય તરીકે નિમણુંક અને કામગીરી – ૨૦૧૪  

                               

ભાષા નિયામકમાં તજજ્ઞ  :     ભાષા નિયામક કચેરી – ગાંધીનગર દ્વારા આયોજિત સેમિનારોમાં તજજ્ઞ વક્તા

                                તરીકે પસંદગી - 

                                સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય હિંદી પરીક્ષામાં  મૌખિક પરીક્ષક તરીકે

                                નિમણુંક – ૨૦૧૪

                                સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય હિંદી પરીક્ષામાં પ્રશ્નપત્ર તજજ્ઞ તરીકે

                                સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય હિંદી પરીક્ષામાં ઉત્તરપત્રો તપાસવા અંગે

                                નિમણુંક  - ૨૦૧૫ 

નિર્ણાયક સેવા            :   - રાજ્યકક્ષાએ નાટ્ય અને સાહિત્યની વિવિધ સ્પર્ધાઓમાં છેલ્લા વીસ વર્ષથી   

                                                      નિર્ણાયક તરીકે પસંદગી.  –

                                               -  યુનિવર્સિટી, પ્રાદેશિક, જિલ્લા કક્ષાએ છેલ્લા વીસ વર્ષથી નિર્ણાયક તરીકે પસંદગી

                                                 -  ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગર, નવોદિત અને શિષ્ટમાન્ય પુસ્તક              

                                                    પ્રકાશન યોજનામાં પરામર્શક તરીકે પસંદગી –

                                               -  ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ દ્વારા  અપાતા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક                             

                                                    યોજનામાં નિર્ણાયક સેવા

 

રાષ્ટ્રીય – રાજ્ય સ્તરે પરિસંવાદ, અધિવેશનોમાં વ્યાખ્યાન, શોધપત્ર પ્રસ્તુતિ : રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે વિવિધ   

                               સંસ્થાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓમાં  સાહિત્યિક   વ્યાખ્યાનો, શોધપત્રોની પ્રસ્તુતિ 

રેડિયો – ટી. વી. ક્ષેત્રે        : દુરદર્શન / જી ગુજરાતી /  ઇ. ટી.વી /  એન. ઇ. ટી.વી ... વગેરેમાં ઇન્ટરવ્યુ /

                              પ્રોગ્રામ પ્રસારિત. આકાશવાણી રાજકોટ – અમદાવાદ કેન્દ્ર પરથી ૧૯૮૭ થી 

                              આજસુધી અનેક પ્રોગ્રામો પ્રસારિત.

સમારોહ – સંમેલન – પ્રોગ્રામોનું સંચાલન  : છેલ્લા વીસ વર્ષથી રાષ્ટ્રીય – રાજ્ય સ્તર પર સાહિત્યિક,

                              સાંસ્કૃતિક સમારોહ, વર્કશોપ, શિબિરો, પ્રોગ્રામો, કવિ સંમેલન, મુશાયરો, બેઠકો,  

                              સભા વગેરેનું સંચાલન,  આયોજન

વ્યાખ્યાન               :  ભોપાલ ( મધ્યપ્રદેશ )  ગુવહાટી ( આસામ ) આઇઝોલ ( મિઝોરમ ) ત્રિવેન્દ્રમ

                           ( તામિલનાડુ ) ત્રિશુર (કેરલ)  દિલ્હી, ગોવા, લુધીઆના ( પંજાબ ) આગ્રા ( ઉત્તર   

                            પ્રદેશ ) અગરતલા ( ત્રિપુરા )  ગુજરાત  વગેરે રાજ્યોની યુનિવર્સિટીઓમાં,

                           સંસ્થાઓમાં, કૉલેજોમાં વ્યાખ્યાનો આપ્યા.

પ્રસિધ્ધ લેખો               :   રાજ્યના વિવિધ સાહિત્યિક સામયિકોમાં, સાપ્તાહિકોમાં ૫૦ ( પચાસ ) થી વધારે 

                           લેખો પ્રગટ / ‘ ફૂલછાબ ’ દૈનિક અખબારમાં ‘ મોરપિચ્છના રંગ ’ કોલમમાં  ૨૫      

                          ( પચીસ )   લેખો પ્રગટ  

સંસ્થાકીય પદ             :  મધ્યસ્થ અને  કાર્યવાહક સભ્ય : ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ

                           અધ્યક્ષ - અખિલ ભારતીય હિન્દી પ્રચાર પરિષદ – ગુજરાત  ( રજિ. )

                                              ચિંતક આર્ટ અકાદમી - ધ્રાંગધ્રા

                                            સાબરકાંઠા જિલ્લા સાંસ્કૃતિક કલા મંડળ, - હિંમતનગર ( રજિ )

                                             સાબર સાહિત્ય સભા -  હિંમતનગર