કપડવંજ તાલુકો
દેખાવ
કપડવંજ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
મુખ્ય મથક | કપડવંજ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૭૩૧૬૮ |
• લિંગ પ્રમાણ | ૯૪૭ |
• સાક્ષરતા | ૮૨.૨૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કપડવંજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. કપડવંજ શહેર તાલુકાનું મુખ્ય મથક છે. કપડવંજ તાલુકો ખેડા જિલ્લામાં આવેલો સૌથી જુનો અને નડીયાદ તાલુકા પછીનો સૌથી મોટો તાલુકો છે.
કપડવંજ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]કપડવંજ તાલુકામાં કુલ ૧૦૬ ગામો અને ૮૮ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૨]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kapadvanj Taluka Population, Religion, Caste Kheda district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-03-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "કપડવંજ તાલુકા વિષે". નડિયાદ જિલ્લા વિકાસ અધિકારી વેબસાઇટ. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૧.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |