કપરાડા

વિકિપીડિયામાંથી
કપરાડા
—  નગર  —
કપરાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°20′37″N 73°12′49″E / 20.3437214°N 73.2135129°E / 20.3437214; 73.2135129
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
વસ્તી ૫,૪૬૦ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૯૬૧૨૬

કપરાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

આશ્રમ શાળા[ફેરફાર કરો]

દક્ષિણ ગુજરાત આદિવાસી સેવામંડળ દ્વારા સંચાલિત આશ્રમ, કપરાડા

કપરાડામાં દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ શાળા આવેલી છે, જેની સ્થાપના સામાજીક કાર્યકર ઉર્મિલાબેન પી. ભટ્ટ દ્વારા ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ઉર્મિલાબેન ભટ્ટ ગાંધીવાદી અને ગુજરાત સરકારમાં પ્રથમ સ્ત્રી મંત્રી બન્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kaprada Population - Valsad, Gujarat". મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૧૬.