કબુત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કબુત, કબૂત બગલો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Pelecaniformes
કુળ: Ardeidae
પ્રજાતિ: Ardea
જાતિ: A. cinerea
દ્વિપદ નામ
Ardea cinerea
Linnaeus, 1758
આછો લીલો: ઉનાળો
ઘેરો લીલો: સમગ્ર વર્ષ
વાદળી: શિયાળો
કબુત બગલાનો અવાજ

કબુત કે કબૂત બગલો (અંગ્રેજી: grey heron), (Ardea cinerea) એ સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના કેટલાંક ભાગમાં વતન ધરાવતું પક્ષી છે. આમાનાં ઘણાં પક્ષીઓ શિયાળામાં ખુબ જ ઠંડા અને બરફીલા વિસ્તારમાંથી સ્થળાંતરણ કરે છે.

વર્ણન[ફેરફાર કરો]

આ મોટું પક્ષી છે, જેની ઊંચાઈ 100 cm (39 in) અને લંબાઈ 84–102 cm (33–40 in) તથા પાંખોનો વ્યાપ 155–195 cm (61–77 in) હોય છે.[૨] શરીરનું વજન 1.02–2.08 kg (2.2–4.6 lb) વચ્ચે હોય છે.[૩] તેના પીંછા ઉપરના ભાગે રાખોડી અને નીચેના ભાગે સફેદ હોય છે.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Ardea cinerea". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2012 (help)
  2. "Grey heron (Ardea cinerea)". ARKive. Retrieved 27 January 2012. 
  3. CRC Handbook of Avian Body Masses by John B. Dunning Jr. (Editor). CRC Press (1992), ISBN 978-0-8493-4258-5.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]