કમ્બોડીયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Preăh Réachéa Anachâk Kâmpŭchea
કમ્બોડિયા ની રાજશાહી
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: CambodiaMotto.svg
"દેશ, ધર્મ, રાજા"
રાષ્ટ્રગીત: Nokoreach
રૉયલ કિંગડમ
ભૂરે રંગ માં એશિયાન અને લીલા રંગમાં કમ્બોડીયા
ભૂરે રંગ માં એશિયાન અને લીલા રંગમાં કમ્બોડીયા
રાજધાની
અને મોટું શહેર
નામપેન્હ
11°33′N 104°55′E / 11.550°N 104.917°E / 11.550; 104.917
અધિકૃત ભાષાઓ ખમેર
ઓળખ ખમેર અથવા કમ્બોડિયન
સરકાર સંવૈધાનિક રાજશાહી,
સંસદીય પ્રતિનિધિત્વ લોકતંત્ર
 -  રાજા નોરોદોમ શિહામોની
 -  પ્રધાનમંત્રી હુન સેન
ગઠન
 -  ખમેર સામ્રાજ્ય ૮૦૨ 
 -  ફ્રાંસિસી ઉપનિવેશ ૧૮૬૩ 
 -  ફ્રાંસથી સ્વતંત્રતા નવમી નવેમ્બર, ૧૯૫૩ 
 -  રાજશાહીની પુનર્સ્થાપના મે ૧૯૯૩ 
 -  Water (%) ૨.૫
વસતી
 -  ૨૦૦૮ અંદાજીત ૧૪,૨૪૧,૬૪૦ (૬૭ મો)
 -  ૨૦૦૮ census ૧૩,૩૮૮,૯૧૦
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૮ અંદાજીત
 -  કુલ $૨૮.239 બિલિયન (-)
 -  માથાદીઠ $૨,૦૬૬ (-)
એચ.ડી.આઈ. (૨૦૦૭) Increase ૦.૫૯૮
Error: Invalid HDI value · ૧૩૧ મો
ચલણ રાઇલ (៛) (KHR)
સમય ક્ષેત્ર (UTC+૭)
 -  Summer (DST)  (UTC+૭)
ટેલિફોન કોડ ૮૫૫
ઈન્ટરનેટ સંજ્ઞા .kh
1. Local currency, although US dollars are widely used.

કંબોડિયા જેને પહલે કંપૂચિયા ના નામે ઓળખવામાં આવતો હતો અગ્નિ એશિયામાં આવેલો એક મુખ્ય દેશ છે, જેની વસતિ ૧,૪૨,૪૧,૬૪૦ (એક કરોડ બેંતાલીસ લાખ, એકતાલીસ હજ઼ાર, છ સો ચાલીસ) જેટલી છે. નામપેન્હ આ રાજતંત્રીય દેશનું સૌથી મોટું શહેર તથા આની રાજધાની છે. કંબોડિયાનો આવિર્ભાવ એક સમયે ખૂબ શક્તિશાળી રહેલા હિંદુ તથા બૌદ્ધ ખમેર સામ્રાજ્યથી થયો હતો, જેણે અગિયારમીથી ચૌદમી સદી વચ્ચે પૂરા હિન્દ ચીન ક્ષેત્ર પર શાસન કર્યું હતું. કંબોડિયાની સીમાઓ પશ્ચિમ અને વાયવ્યમાં થાઈલેન્ડ, પૂર્વ એવં ઈશાનમાં લાઓસ તથા વિયેતનામ તથા દક્ષિણમાં થાઈલેન્ડની ખાડી ને અડે છે. મેકોંગ નદી અહીં વહેતી પ્રમુખ જલધારા છે. કંબોડિયાની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપમાં વસ્ત્ર ઉદ્યોગ, પર્યટન તથા નિર્માણ ઉદ્યોગ પર આધારિત છે. ઈ. સ. ૨૦૦૭માં અહીં કેવળ અંગકોરવાટ મંદિર આવવાવાળા વિદેશી પર્યટકોની સંખ્યા ૪૦ લાખ થી પણ વધુ હતી. ઈ. સ. ૨૦૦૭માં કંબોડિયાના સમુદ્ર કિનારાનાં ક્ષેત્રોમાં તેલ અને ગૅસના વિશાળ ભંડારની કી શોધ થઈ, જેનું વ્યાપારિક ઉત્પાદન ઈ. સ. ૨૦૧૧ થી થવાની આશા છે. જેનાથી આ દેશની અર્થવ્યવસ્થામાં ઘણાં પરિવર્તન આવવાની અપેક્ષા કરાય છે.

ઢાંચો:એશિયા