કર્દમ

વિકિપીડિયામાંથી

સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા બ્રહ્મમાનસ પુત્ર, પ્રજાપતિ કર્દમ ઋષિ ના વિવાહ સ્વયંભૂ મનુની દેવહૂતી નામની કન્યા સાથે થયા હતા. આથી તેને નવ કન્યા અને એક પુત્ર કપિલદેવ નામે થયાં. એ નવ કન્યાઓ મહર્ષિઓને પરણાવી હતી. જેની યાદી નીચે મુજબ છે.

કન્યા ઋષિ
કલા મરીચિ
અનસૂયા અત્રિ
શ્રદ્ધા અંગિરા
હવિર્ભુવા પુલસ્ત્ય
ગતિ પુલહાસ
ક્રિયા ઋત્ન
ખ્યાતિ ભૃગુ
અરુંધતી વસિષ્ઠ
શાંતિ અથર્વણ

સ્ત્રોત[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડળ