લખાણ પર જાઓ

કલાવંતિ દુર્ગ

વિકિપીડિયામાંથી
કલાવંતિ દુર્ગ
कलावंतीन
રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર
કલાવંતિ દુર્ગ
કલાવંતિ દુર્ગ is located in મહારાષ્ટ્ર
કલાવંતિ દુર્ગ
કલાવંતિ દુર્ગ
કલાવંતિ દુર્ગ is located in India
કલાવંતિ દુર્ગ
કલાવંતિ દુર્ગ
અક્ષાંશ-રેખાંશ18°58′58″N 73°13′12″E / 18.982840°N 73.219892°E / 18.982840; 73.219892
પ્રકારપર્વતીય કિલ્લો
ઊંચાઈ૬૮૬ મીટર
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
નિયંત્રણ મરાઠા સામ્રાજ્ય (૧૬૫૭)
ભારત ભારત સરકાર (૧૯૪૭-)

કલાવંતિ દુર્ગ એ ૨,૨૫૦ ફૂટ (૬૮૬ મીટર) ઊંચું શિખર છે, જે ભારતના મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લામાં પ્રબલગઢ કિલ્લા નજીક પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. તેને કેલ્વે તીન અથવા કલાવંતીચા સુલ્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, વૈકલ્પિક લિપ્યંતરણોમાં કલાવતી અને કલવંતીનો સમાવેશ થાય છે. તે એક લોકપ્રિય ટ્રેકિંગ સ્થળ છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

આ કિલ્લાની ટોચ પર જવા માટેના પગથિયા છે, પરંતુ તેના ઈતિહાસ વિશે ખાસ માહિતી નથી. સ્થાનિકો પ્રમાણે અહીં ૧૫મી સદીમાં કલાવંતિ નામની રાણી નજીકના પ્રબલગઢ પર પણ રાજ કરતી હતી.[૧]

મરાઠી ભાષામાં દુર્ગ એટલે કિલ્લો, પણ આ કિલ્લો નથી. મોટાભાગે આ ટોચનો ઉપયોગ દેખરેખ રાખવા માટે થતો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ↑ Amrita Das (30 March 2017). "Mumbai to Karjat: Hike in the wilderness". Mint. {{cite news}}: Check date values in: |date= (મદદ)