લખાણ પર જાઓ

કાંટની ફુત્કી

વિકિપીડિયામાંથી

કાંટની ફુત્કી
હૈદરાબાદમાં.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Cisticolidae
Genus: 'Prinia '
Species: ''P. sylvatica''
દ્વિનામી નામ
Prinia sylvatica
Jerdon, 1840

કાંટની ફુત્કી (અંગ્રેજી: Jungle Prinia, Jungle Wren-Warbler), (Prinia sylvatica) એ નાનું, ચકલીની કદનું, પક્ષી છે. આ પક્ષીનું રહેઠાણ અને પ્રજોપ્તિ ભારતીય ઉપખંડ અને શ્રીલંકામાં છે. સામાન્ય રીતે તે સુકા ઘાસીયા મેદાનો, ખુલ્લા વન, ઝાંખરાં અને ક્યારેક બગીચાઓમાં જોવા મળે છે.

15 cm (6 in) લંબાઈ ધરાવતા પક્ષીને ટૂંકી ગોળાકાર પાંખો અને લાંબી પૂંછડી તેમ જ મજબૂત પગ અને ટૂંકી કાળી ચાંચ હોય છે. પુખ્ત પક્ષી આગળથી રાખોડી-કથ્થાઈ પીંછા અને બેઠકના ભાગે કથ્થાઈ રંગ ધરાવે છે. નીચેનો ભાગ સફેદાઈયુક્ત પીળાશ પડતો હોય છે. પ્રજોપ્તિ કાળમાં નરને મોં અને ચાંચ ઘેરી કાળી હોય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. BirdLife International (2012). "Prinia sylvatica". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. {{cite web}}: Invalid |ref=harv (મદદ)

ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો]