કાંટાવાળી ખડ ફુત્કી
Appearance
કાંટાવાળી ખડ ફુત્કી | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Locustellidae |
Genus: | ''Chaetornis'' G.R. Gray, 1848 |
Species: | ''C. striata'' |
દ્વિનામી નામ | |
Chaetornis striata | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
કાંટાવાળી ખડ ફુત્કી (અંગ્રેજી: Bristled Grassbird, Bristled Grass Warbler), (Chaetornis striata) એ નાનું ચકલીના કદનું પક્ષી છે. આ પક્ષી ભારતીય ઉપખંડમાં, ભારત, પાકિસ્તાન અને નેપાળમાં જોવા મળે છે. આ જીવાતભક્ષી પક્ષી ઊંચા ઘાંટા ઘાસનાં મેદાનો, ક્યારેક કળણવાળી જગ્યાઓ, માનવ પ્રવૃત્તિઓથી ઘેરાયેલી તેની વસાહતો આસપાસ ભરાઈ રહેલું, સંતાતું ફરતું, જોવા મળે છે.
વર્ણન
[ફેરફાર કરો]પરિમાણો | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
[૪][૫] | ||||||||||||||||||||||||||||
|
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Chaetornis striata". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ Dickinson, E.C.; Bruce, M.; Gregory, S.; Peterson, A.P.; Pittie, A. (2004). "The dating of names proposed in the first Supplement to Thomas Jerdon's Catalogue of the birds of the peninsula of India". The Bulletin of Zoological Nomenclature. 61: 214–221.
- ↑ Jerdon, T.C. (1863). The Birds of India. Volume 2. Part 1. Calcutta: Military Orphan Press. પૃષ્ઠ 72–73.
- ↑ Ali, S.; Ripley, S. D. (1997). Handbook of the Birds of India and Pakistan. volume 8 (2 આવૃત્તિ). New Delhi: Oxford University Press. પૃષ્ઠ 93–94.
- ↑ Rasmussen, P.C.; Anderton, J.C. (2005). Birds of South Asia. Volume 2. પૃષ્ઠ 515–516.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર કાંટાવાળી ખડ ફુત્કી સંબંધિત માધ્યમો છે.
- BirdLife Species Factsheet. સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |