કાંદિવલી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કાંદિવલી
कांदिवली
પરું
ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂર્વ)
ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂર્વ)
કાંદિવલી is located in મુંબઈ
કાંદિવલી
કાંદિવલી
Coordinates: 19°12′16″N 72°50′16″E / 19.204511°N 72.837639°E / 19.204511; 72.837639
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ ઉપનગર
મેટ્રોમુંબઈ
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિનકોડ૪૦૦૦૬૭, ૪૦૦૧૦૧
વાહન નોંધણીMH-02, MH-47
લોક સભા વિસ્તારમુંબઈ ઉત્તર
વિધાન સભા વિસ્તારચારકોપ
બોરિવલી
(પરાંના પશ્ચિમ ભાગોને આવરે છે)
કાંદિવલી પૂર્વ
માગાથાને
(પરાંના પૂર્વ ભાગોને આવરે છે)

કાંદિવલી મુંબઈના ઉત્તર વિભાગમાં આવેલો પરાં વિસ્તાર છે. દક્ષિણ મુંબઇથી ઉત્તર તરફ જતાં પશ્ચિમ રેલ્વે માર્ગ પર તે ૨૦મું રેલ્વે સ્ટેશન છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કાંદિવલીમાંથી મળેલા અવશેષો દર્શાવે છે કે આ વિસ્તાર પાષાણ યુગમાં વસ્તી ધરાવે છે.[૧]

કાંદિવલી રેલ્વે સ્ટેશન ૧૦૦ વર્ષ કરતાં પહેલા ૧૯૦૭માં બાંધવામાં આવ્યું હતું, જે ખાંડોલી તરીકે ઓળખાતું હતું અને આ નામ પૂર્વ ભારતના ગામ કોન્ડોલિમ પરથી પડ્યું હતું.[૨]

સ્થળો અને વિસ્તારો[ફેરફાર કરો]

લોખંડવાલા કોમ્પલેક્ષ, કાંદિવલી (પૂર્વ)

સમતા નગર કાંદિવલીનો જૂનામાં જૂના વિસ્તારોમાંનો એક છે. મુંબઇના દરેક વિસ્તારની જેમ કાંદિવલી પણ પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં રેલ્વે પટ્ટી વડે વિભાજીત થયેલ છે. કાંદિવલીના જાણીતાં વિસ્તારોમાં ઠાકુર કોમ્પલેક્ષ, ઠાકુર ગામ, લોખંડવાલા કોમ્પલેક્ષ અને અશોક નગરનો - પૂર્વની બાજુએ અને મહાવીર નગર, દહાણુકર વાડી, ઇરાની વાડીનો - પશ્ચિમની બાજુએ, સમાવેશ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ghosh, A. (૧૯૯૧). Encyclopedia of Indian Archaeology. . Brill Academic Publishers. ISBN 90-04-09264-1. Check date values in: |year= (મદદ)
  2. "The East Indians of Kandivli".