કાલાવડ (વિધાન સભા બેઠક)

વિકિપીડિયામાંથી
કાલાવડ (વિધાન સભા બેઠક)
Constituency
for the ગુજરાત વિધાનસભા
જિલ્લોજામનગર, રાજકોટ
પ્રદેશસૌરાષ્ટ્ર
Current constituency

કાલાવડ (વિધાન સભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે.

વિભાગોની સૂચિ[ફેરફાર કરો]

આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે:[૧]

૧. કાલાવડ તાલુકો

૨. જોડિયા તાલુકાનાં ગામ: રણજીતપર, ઉંટબેટ-શામપુર, ઝિંઝુડા, રાજપર, ફડસર, બેલા, રામપર, કોઠારીયા, અામરણ, ખારચિયા, કેરાલી, ફાટસર, જીવપાર, બાદનપર, ધુડકોટ, મવુગામ, દુધાઈ, માનમોરા, ભીમકટા, જામસર, સંમર, અંબાલા, કોયલી, પડાણા, જિરાગઢ, તારણા, મેઘપર, બાલંભા, કેશીયા, મન્પર, મોરણા, મેઘપર, જસાપાર, બોડકા, પીઠાડ, ગજડી, રસનલ, ટિમ્બડી.

૩. ધ્રોળ તાલુકો: છલ્લા અને ગોલિટા ગામ સિવાય.

૪. પડધરી તાલુકો, રાજકોટ જિલ્લાના ગામ: ખોખરી, જીવાપર.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)