કાલાવડ (વિધાન સભા બેઠક)
દેખાવ
કાલાવડ (વિધાન સભા બેઠક) | |
---|---|
Constituency for the ગુજરાત વિધાનસભા | |
જિલ્લો | જામનગર, રાજકોટ |
પ્રદેશ | સૌરાષ્ટ્ર |
Current constituency |
કાલાવડ (વિધાન સભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે.
વિભાગોની સૂચિ
[ફેરફાર કરો]આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે:[૧]
૨. જોડિયા તાલુકાનાં ગામ: રણજીતપર, ઉંટબેટ-શામપુર, ઝિંઝુડા, રાજપર, ફડસર, બેલા, રામપર, કોઠારીયા, અામરણ, ખારચિયા, કેરાલી, ફાટસર, જીવપાર, બાદનપર, ધુડકોટ, મવુગામ, દુધાઈ, માનમોરા, ભીમકટા, જામસર, સંમર, અંબાલા, કોયલી, પડાણા, જિરાગઢ, તારણા, મેઘપર, બાલંભા, કેશીયા, મન્પર, મોરણા, મેઘપર, જસાપાર, બોડકા, પીઠાડ, ગજડી, રસનલ, ટિમ્બડી.
૩. ધ્રોળ તાલુકો: છલ્લા અને ગોલિટા ગામ સિવાય.
૪. પડધરી તાલુકો, રાજકોટ જિલ્લાના ગામ: ખોખરી, જીવાપર.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)