કિર્તિ આઝાદ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કિર્તિ આઝાદ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ ધીમી ગતિના ગેંદબાજ હોવા ઉપરાંત પાછલા ક્રમે આવી જોરદાર બેટીંગ પણ કરતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]