લખાણ પર જાઓ

કૃષ્ણ પક્ષ

વિકિપીડિયામાંથી

પૂનમ પછીના ૧૫ દિવસના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે. આ કૃષ્ણ પક્ષમાં અનુક્રમે દરેક તિથિએ રાત્રે આકાશમાં ચંદ્ર ઓછો ઓછો સમય દેખાઈ ચંદ્રબિંબ નાનું થતું જઈ કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ અમાસની રાત્રીએ બિલકુલ ચંદ્ર દેખાતો નથી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ‘જ્યોતિષશાસ્ત્ર પ્રવેશ અને પંચાંગ માર્ગદર્શિકા’ - જન્મભૂમિ પ્રકાશન

આ પણ જુઓ

[ફેરફાર કરો]