કૅટરિના કૈફ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કૅટરિના કૈફ
Katrina-Kaif.jpg
જન્મની વિગત ૧૬ જુલાઇ, ૧૯૮૪
હાઁગ કાઁગ
રાષ્ટ્રીયતા બ્રિટેન
ભારત
વ્યવસાય Model, અભિનેત્રી
સક્રિય વર્ષ ૨૦૦૩થી અત્યાર સુધી


કૅટરિના કૈફ (કાશ્મિરી: क़त्रीना कैफ़ (દેવનાગરી)) (જન્મ ૧૬ જુલાઇ ૧૯૮૪[૧]) અભિનેત્રી અને પૂર્વ model છે, જે ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવુડમાં કામ કરે છે.[૨][૩] તેણીએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણી ઇસ્ટર્ન આઇ દ્વારા હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ તરીકે ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં પસંદ થઇ છે.[૪]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

કૅટરિના કૈફનો જન્મ હૉંગકૉંગમાં ભારતીય કાશ્મીરી પિતા [૫][૬][૭]મોહમ્મદ કૈફ અને અંગ્રેજ માતા સુઝાન ટર્ક્વોટ[૮]ને ત્યાં થયો હતો. બન્ને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેણી ખુબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતા છુટા થયાં હતાં. તેણીના સાત ભાઈ-બહેન છે. તેણી હવાઇમાં મોટી થઇ અને બાદમાં તેણી તેની માતાનાં દેશ ઇંગ્લૅન્ડમાં સ્થાઇ થઇ હતી.

પૂરસ્કારો[ફેરફાર કરો]

નામાંકિત

વિજેતા

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા નોંધ
૨૦૦૩ બૂમ રિના કૈફ/પોપડી ચિંચપોકલી
૨૦૦૪ મલ્લિશ્વરી રાજકુમારી મલ્લિશ્વરી તેલુગુ ફિલ્મ
૨૦૦૫ સરકાર પૂજા
મૈંને પ્યાર ક્યું કિયા સોનિયા
અલ્લરી પિડુગુ શ્વેતા તેલુગુ ફિલ્મ
૨૦૦૬ હમકો દિવાના કર ગયે જિયા એ. યશવર્ધન
બલરામ વિ. તારાદાસ સુપ્રિયા મલયાલમ ફિલ્મ
૨૦૦૭ નમસ્તે લંડન જસ્મિત મલ્હોત્રા (જેઝ)
અપને નંદિની
પાર્ટનર પ્રિયા જયસિંઘ
વૅલકમ સંજના શેટ્ટી
૨૦૦૮ રેસ સોફિયા
સિંઘ ઇઝ કિંગ સોનિયા
હેલો વાર્તા કહેનાર/ભગવાન Cameo
યુવરાજ અનુષ્કા બન્ટન
૨૦૦૯ ન્યુ યોર્ક માયા નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર
બ્લ્યુ નિક્કી Cameo
અજબ પ્રેમ કી ગજબ કહાની જૅનિફર (જૅની)
દે ધના ધન અંજલિ કક્કડ
૨૦૧૦ રાજનીતિ ઇન્દુ પ્રતાપ[૧૧]
તીસ માર ખાં અન્યા Filming[૧૨]
૨૦૧૧ ઝિન્દગી ના મિલેગિ દોબારા
મેરે બ્રધર કી દુલ્હન
દોસ્તાના ૨ Pre-Production
૨૦૧૨ એક થા ટાઈગર ઝોયા
જબ તક હૈ જાન મીરા થાપર
૨૦૧૩ મૈં ક્રિષ્ના હું રાધા મહેમાન ભુમિકા
બોમ્બે ટોકિઝ પોતે મહેમાન ભુમિકા
ધૂમ ૩: બેક ઇન એકશન ફિલ્મ નિર્માણ
૨૦૧૪ બાંગ બાંગ ફિલ્મ નિર્માણ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Katrina changes birthday plans for Zoya's film". NDTV - via - Indo-Asian News Service. July 15, 2010. Retrieved December 15, 2010. 
 2. "UK-Indian actress lands role in Bollywood film 'Veer'". The Indian Express. 28 April 2009. Retrieved 2010-09-16. 
 3. Dhingra, Deepali (18 August 2009). "The Kat's out of the bag!". The Times of India. http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/The-Kats-out-of-the-bag/articleshow/4901960.cms. પુનર્પ્રાપ્ત 2010-09-18.
 4. "Katrina Kaif voted 'Sexiest Woman in the World' again". Eastern Eye. India Today. Retrieved 2010-12-12. 
 5. Cine blitz, Volume 29, Issue 2. Blitz Publications. http://books.google.com/books?id=AUkqAAAAYAAJ&q=katrina+kaif+indian+name+kashmiri&dq=katrina+kaif+indian+name+kashmiri&hl=en&ei=OMqvTPTSNsP48Aau1aGeCQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDMQ6AEwAA. પુનર્પ્રાપ્ત 2007–03–25. "Katrina Kaif is my real name. Kaif is my father's surname, he is Kashmiri," she bristled. "When I joined films I decided to take his surname, since I felt people would be able to associate better with an Indian surname."
 6. Parvéz Dewân's Jammû, Kashmîr, and Ladâkh: Kashmîr. Manas Publications. http://books.google.com/books?id=fF0wAQAAIAAJ&q=katrina+kaif+kashmiri&dq=katrina+kaif+kashmiri&hl=en&ei=MK-qTIDbHcH38AawsJWwCA&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CCkQ6AEwAA. પુનર્પ્રાપ્ત 2007–03–25. "Today if a person has even a drop of Kashmiri blood in his veins he proclaims it proudly. From novelist Salman Rushdie to writer MJ Akbar and actress-fashion model Katrina Kaif, people everywhere are celebrating their Kashmiri roots."
 7. India today, Volume 27. Thomson Living Media India Ltd.. http://books.google.com/books?id=FFJDAAAAYAAJ&q=katrina+kaif+kashmiri&dq=katrina+kaif+kashmiri&hl=en&ei=MK-qTIDbHcH38AawsJWwCA&sa=X&oi=book_result&ct=result&resnum=3&ved=0CDEQ6AEwAg. પુનર્પ્રાપ્ત 2007–03–25. "Half-Kashmiri. half-Brit. Kaif is one of three leading ladies (besides Madhu Sapre and Salman Rushdie's muse Padma ..."
 8. "Katrina misses her dad badly". Oneindia. Retrieved 2009-11-02. 
 9. [૧]
 10. "Shahid Kapoor, Katrina Kaif among Rajiv Gandhi Awards winners". New Kerala. Retrieved 2009-08-19. 
 11. http://entertainment.oneindia.in/bollywood/previews/2010/raajneeti-movie-preview-050310.html Retrieved 05 Mar. 2010
 12. Iyer, Meena (2010-04-20). - Bollywood&sectid=30&contentid=2010042020100420185041487b81ca0bd "No competition with Bebo: Kat". Mumbai Mirror. http://www.mumbaimirror.com/index.aspx?Page=article&sectname=Entertainment - Bollywood&sectid=30&contentid=2010042020100420185041487b81ca0bd. પુનર્પ્રાપ્ત 2010-04-21.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]