કેટલાક જાણીતા ગુજરાતીઓ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ લેખ કેટલાક જાણીતા ગુજરાતીઓની યાદી ધરાવે છે.

સાહિત્ય[ફેરફાર કરો]

 1. કનૈયાલાલ માણેકલાલ મુનશી : સાહિત્યકાર, સ્વતંત્ર ભારતના ઘડવૈયા
 2. જ્યોતીન્દ્ર દવે : હાસ્ય સાહિત્યકાર
 3. તારક મહેતા : હાસ્ય સાહિત્યકાર
 4. વિનોદ ભટ્ટ : હાસ્ય સાહિત્યકાર
 5. શેખાદમ આબુવાલા : ગઝલકાર
 6. અવિનાશ વ્યાસ : ગીતકાર
 7. ઉમાશંકર જોષી : સાહિત્યકાર
 8. પન્નાલાલ પટેલ : સાહિત્યકાર
 9. વર્ષા અડાલજા : નવલકથાકાર
 10. કાન્તિ ભટ્ટ : કટાર લેખક
 11. જોસેફ મેકવાન : સાહિત્યકાર
 12. મૂળશંકર ભટ્ટ : અનુવાદક અને વાર્તા-લેખક
 13. આદિલ મન્સુરી : ગઝલકાર
 14. અશ્વિની ભટ્ટ : નવલકથાકાર
 15. ચંદ્રકાંત બક્ષી : લેખક

કેળવણીકાર[ફેરફાર કરો]

 1. ગિજુભાઈ બધેકા: ભાવનગરના કેળવણીકાર અને શ્રી દક્ષીણામુર્તી સંસ્થાના સ્થાપક
 2. નાનાભાઈ ભટ્ટ: ભાવનગરના કેળવણીકાર અને શ્રી દક્ષીણામુર્તી સંસ્થાના સહ-સ્થાપક
 3. દીપકભાઈ પ્ર. મેહતા: ભાવનગરના કેળવણીકાર, પ્રક્રુતિ વિશારદ અને શ્રી દક્ષીણામુર્તી વિનય મંદિરના આચાર્ય

સમાજ સેવક[ફેરફાર કરો]

 1. મોહનદાસ કરમચંદ ગાંધી
 2. સરદાર વલ્લભભાઈ પટેલ
 3. રવિશંકર મહારાજ : સાચા ગાંધીવાદી - ગુજરાતનો શિલાન્યાસ તેમના હસ્તે કરવામાં આવ્યો હતો
 4. મોરારજીભાઈ દેસાઈ : ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન
 5. પ્રદ્યુમ્ન ચુ. વૈદ્ય : ગણિત કેળવણીકાર
 6. બબલભાઈ મહેતા : સમાજ સેવક
 7. છેલશંકર દવે : નામી પોલીસ અધિકારી (રજવાડાંનો જમાનો)
 8. માનશંકરભાઈ ભટ્ટ: શિશુવિહાર સંસ્થા ભવનગર ના સ્થાપક અને સમાજ સેવક

કલાકાર[ફેરફાર કરો]

 1. કે. લાલ : જાદુગર
 2. હેમુ ગઢવી : લોકગાયક
 3. હરીભાઈ જરીવાલા (સંજીવકુમાર) : અભિનેતા
 4. જયશંકર સુંદરી : અભિનેતા
 5. ઉપેન્દ્ર ત્રિવેદી : અભિનેતા
 6. પી. ખરસાણી : અભિનેતા
 7. રમેશ મહેતા : અભિનેતા
 8. અરવિંદકુમાર : અભિનેતા
 9. આશા પારેખ : અભિનેત્રી
 10. મહેશ કનોડિયા : અભિનેતા
 11. નરેશ કનોડિયા : અભિનેતા
 12. ફિરોઝ ઇરાની : અભિનેતા
 13. રણજીત રાજ : અભિનેતા
 14. મણિરાજ બારોટ: અભિનેતા-લોકગાયક
 15. અરવિંદ ત્રિવેદી : અભિનેતા

ખેલાડી[ફેરફાર કરો]

 1. વિનુ માંકડ : ક્રિકેટ ખેલાડી
 2. દિલિપ દોશી : ક્રિકેટ ખેલાડી
 3. રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી : ક્રિકેટ ખેલાડી - વિકેટ કીપર
 4. મુનાફ પટેલ : ક્રિકેટ ખેલાડી - બોલર
 5. ઇરફાન પઠાણ  : ક્રિકેટ ખેલાડી મધ્યમ ગતિના બોલર
 6. યુસુફ પઠાણ : ક્રિકેટ ખેલાડી ધીમી ગતિના બોલર
 7. પાર્થિવ પટેલ : ક્રિકેટ ખેલાડી - વિકેટ કીપર
 8. અજય જાડેજા : ક્રિકેટ ખેલાડી
 9. કરસન ઘાવરી : ક્રિકેટ ખેલાડી મધ્યમ ગતિના બોલર
 10. જામ રણજિતસિંહ જાડેજા : ક્રિકેટ ખેલાડી
 11. જશુ પટેલ : ક્રિકેટ ખેલાડી ધીમી ગતિના બોલર
 12. સલીમ દુરાની : ક્રિકેટ ખેલાડી
 13. અશોક માંકડ : ક્રિકેટ ખેલાડી
 14. વિનુ માંકડ : ક્રિકેટ ખેલાડી
 15. રવિન્દ્ર જાડેજા  : ક્રિકેટ ખેલાડી

અન્ય[ફેરફાર કરો]

 1. મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ : ભાવનગર સ્ટેટ ના વખતના જાણીતા પ્રકૃતિ વિશારદ - "બર્ડઝ ઓફ સૌરાષ્ટ્ર" ના લેખક.
 2. મ. કુ. શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ : ભાવનગરના જાણીતા પ્રકૃતિ વિશારદ અને એશીયાઇ સિંહ ના વિશેશજ્ઞ.
 3. પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ : ભાવનગર સ્ટેટ ના વખતના જાણીતા પ્રકૃતિ વિશારદ - કુદરત વિષે એમણે ઘણા પુસ્તકો લખ્યા છે.
 4. હરિનારાયણ આચાર્ય : પ્રકૃતિવિદ્દ અને લેખક
 5. લાલસિંહજી રાઓલ: પ્રકૃતિવિદ્દ અને લેખક
 6. અપરા મહેતા : ટીવી કલાકાર
 7. કેતકી દવે : ટીવી કલાકાર
 8. હેમંત ચૌહાણ : ભજનિક - લોકગાયક
 9. ડૉ.સલીમ અલી : પક્ષીવિદ્દ
 10. સામ પિત્રોડા : ટેકનોલોજીસ્ટ
 11. શહીદ વીર મેઘમાયો : પ્રાચીન શહીદ