કેથોલિક યુનિવર્સિટી ઓફ સેકર્ડ હર્ટ
ફાધર ઓગસ્ટિનો જેમેલી દ્વારા 1921માં સ્થાપિત કેથોલિક યુનિવર્સિટી ઓફ સેકર્ડ હર્ટ (Università Cattolica del Sacro Cuore, UCSC) અત્યારે દુનિયાનું સૌથી મોટું કેથોલિક વિશ્વવિદ્યાલય છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર Università Cattolica del Sacro Cuore વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.