કેલિફોર્નિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેલિફોર્નિયા State symbols
Flag of California.svg
The Flag of કેલિફોર્નિયા.

Seal of California.svg
The Seal of કેલિફોર્નિયા.

Animate insignia
Amphibian કેલિફોર્નિયા લાલ પગવાળું દેડકું
Bird(s) કેલિફોર્નિયા ક્વાઇલ
Fish ગોલ્ડન ટ્રાઉટ
Flower(s) કેલિફોર્નિયા પોપી
Grass જાંબલી સોયાકાર ઘાસ
Insect કેલિફોર્નિયા ડોગફેસ પતંગિયું
Mammal(s) ગ્રીઝ્લી રીંછ (રાષ્ટ્રીય પ્રાણી)
Reptile રણનો કાચબો
Tree કેલિફોર્નિયા રેડવુડ

Inanimate insignia
Colors વાદળી અને સોનેરી [૧]
Dance વેસ્ટ કોસ્ટ સ્વિંગ
Fossil સેબર ટૂથ બિલાડી
Gemstone બેનીટોઈટ
Mineral સોનું
Soil સાન જોઆક્વિન
Song(s) "આઇ લવ યુ, કેલિફોર્નિયા"
Tartan કેલિફોર્નિયા સ્ટેટ ટાર્ટન

Route marker(s)
કેલિફોર્નિયા Route Marker

State Quarter
Quarter of કેલિફોર્નિયા
Released in ૨૦૦૫

Lists of United States state insignia

કેલિફોર્નિયા સંયુક્ત રાજ્ય અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. તે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે,[૨] અમેરિકાના આઠમાંથી ૧ માણસ અહીં રહે છે અને કુલ વસ્તી ૩.૮ કરોડ લોકોની છે. વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. કેલિફોર્નિયાની ઉત્તરે ઓરેગોન, પૂર્વે નેવાડા, દક્ષિણ-પૂર્વે એરિઝોના અને દક્ષિણે મેક્સિકોનું સ્ટેટ ઓફ બાજા કેલિફોર્નિયા આવેલું છે. તે દેશના બીજાં અને પાંચમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો (ગ્રેટર લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો અખાત વિસ્તાર) ધરાવે છે. તેમજ દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ૫૦ શહેરોમાં આઠ (લોસ એન્જેલસ, સાન ડિએગો, સાન હોઝે, સાન ફ્રાન્સિસ્કો, ફ્રેસ્નો, સાક્રામાન્ટો, લોંગ બીચ અને ઓકલેન્ડ) ધરાવે છે.[૩] સાક્રામાન્ટો ૧૮૫૪થી રાજ્યનું પાટનગર છે.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

કેલિફોર્નિયા માં આવેલ જોવા લાયક સ્થળોમાં યુનિવર્સલ સ્ટુડિયો હોલિવુડ - લોસ એન્જલસ, ડિઝની લેન્ડ - એનાહેઇમ, સી વર્લ્ડ - સેન ડિએગો, ગોલ્ડન ગેટ - સાન ફ્રાન્સિસકો, પામ સ્પ્રિંગ્સ, સાન્ટા બાર્બરા, યોસેમિતી નેશનલ પાર્ક, સીકોયા નેશનલ પાર્ક, માલીબુ, ફ્રેસનો, બિગબેર લેક, ન્યૂપોર્ટ બીચ, નાપા વેલી, બેવેર્લિ હિલ વગેરે આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Government Code Section 424". State of California Legislative Council. Retrieved ૨૫ જુલાઇ ૨૦૧૪. 
  2. "Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2014" (CSV). U.S. Census Bureau. ૨૪ ડિસેમ્બર ૨૦૧૪. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૧૪. 
  3. "E-4 Population Estimates for Cities, Counties and the State, 2001–2009, with 2000 Benchmark.". Sacramento, California: State of California, Department of Finance. મે ૨૦૦૯. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૦૯. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]