કેલોન્ગ

વિકિપીડિયામાંથી
કેલોન્ગ (Kyelang)

केलांग
નગર
ખાર્દંગ બૌદ્ધ મઠ ખાતેથી કેલોન્ગનું દૃશ્ય
ખાર્દંગ બૌદ્ધ મઠ ખાતેથી કેલોન્ગનું દૃશ્ય
કેલોન્ગ (Kyelang) is located in Himachal Pradesh
કેલોન્ગ (Kyelang)
કેલોન્ગ (Kyelang)
કેલોન્ગ (Kyelang) is located in ભારત
કેલોન્ગ (Kyelang)
કેલોન્ગ (Kyelang)
અક્ષાંશ-રેખાંશ: 32°35′N 77°02′E / 32.58°N 77.03°E / 32.58; 77.03Coordinates: 32°35′N 77°02′E / 32.58°N 77.03°E / 32.58; 77.03
દેશભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોલાહૌલ અને સ્પીતી
ઊંચાઇ
૩,૦૮૦ m (૧૦૧૦૦ ft)
વસ્તી
 • કુલ૧,૧૫૦
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+5:30 (IST)
વાહન નોંધણીHP

કેલોન્ગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલું નગર છે. કેલોન્ગમાં લાહૌલ અને સ્પીતી જિલ્લાનું મુખ્યાલય છે.