કે જી એફ: ચેપ્ટર ૧

વિકિપીડિયામાંથી
કે જી એફ: ચેપ્ટર ૧
ચિત્ર:K.G.F Chapter 1 poster.jpg
નાટકીય રિલીઝ પોસ્ટર
દિગ્દર્શકપ્રશાંત નીલ
લેખકસંવાદ:
 • પ્રશાંત નીલ
 • ચંદ્રમૌલી એમ.
 • વિનય શિવાંગી
પટકથા લેખકપ્રશાંત નીલ
કથાપ્રશાંત નીલ
નિર્માતાવિજય કિરાગાંડુર
કલાકારો
 • યશ (અભિનેતા)
 • શ્રીનિધિ શેટ્ટી
 • અનંત નાગ
 • માલવિકા અવિનાશ
 • વશિષ્ઠ એન. સિન્હા
કથકઅનંત નાગ
છબીકલાભુવન ગૌડા
સંપાદનશ્રીકાંત
સંગીતરવિ બસરૂર
અંશુમન તિવારી
નિર્માણ
નિર્માણ સંસ્થા
હોમ્બલે ફિલ્મ
વિતરણ
 • કેઆરજી સ્ટુડિયો(કન્નડ)
 • એકસેલ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ એએ ફિલ્મ્સ (હિંદી)
 • વિશાલ ફિલ્મ ફેક્ટરી (તામિલ)
 • વરહી ફિલ્મ (તેલૂગૂ)
 • ગ્લોબલ યુનાઇટેડ મીડિયા (મલયાલમ)
રજૂઆત તારીખો
સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ.
 • 20 December 2018 (2018-12-20) (સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા)
 • 21 December 2018 (2018-12-21) (ભારત)
 • 5 February 2019 (2019-02-05) (ડિજિટલ રિલીઝ)
અવધિ
૧૫૫ મિનિટ[૧]
દેશભારત
ભાષાકન્નડ
બજેટ૫૦–૮૦ કરોડ [lower-alpha ૧]
બોક્સ ઓફિસઅંદાજિત ૨૪૩–૨૫૦ કરોડ[૪][૫]

કે જી એફ: ચેપ્ટર ૧ એ ૨૦૧૮ના વર્ષમાં રજુઆત થયેલ એક ભારતીય કન્નડ એક્શન ફિલ્મ છે જે પ્રશાંત નીલ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ વિજય કિરાગંદુર દ્વારા નિર્મિત છે.[૬]

કેજીએફ ચેપ્ટર ૨ નું શૂટિંગ ૧૩ માર્ચ ૨૦૧૯ ના રોજ શરૂ થયું હતું. અભિનેતા યશે મુહૂર્તની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. industan times reported the budget as 50 crore[૨] whereas Business Today (India) claims it was 80 crore.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Nathan, Archana (૨૧ ડિસેમ્બર ૨૦૧૮). "'KGF' film review: Lots of style and not enough substance". Scroll.in. મૂળ માંથી ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)
 2. "Shah Rukh Khan's Zero beaten at the box office by Kannada film KGF in photo finish". હિંદુસ્તાન ટાઇમ્સ (અંગ્રેજીમાં). ૨૫ ડિસેમ્બર ૨૦૧૮. મૂળ સંગ્રહિત માંથી ૧૩ ઓગસ્ટ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯.
 3. "KGF Box Office Collection Day 6: Hindi version of Yash's movie picks up pace as SRK's Zero slows down". બીઝનેસ ટુડે (અંગ્રેજીમાં). ૨૭ ડિસેમ્બર ૨૦૧૮. મૂળ માંથી ૧ એપ્રિલ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯.
 4. "Kannada Cinema's Pride! Yash starrer KGF collects Rs 243.10 crore at the worldwide box office in 50 days; will it make Rs 250 crore? - Entertainment News". www.timesnownews.com. મૂળ સંગ્રહિત માંથી ૨૭ માર્ચ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯.
 5. "Yash's film KGF: Chapter 1 made Rs 250 crore at the box office worldwide and became a magnum-opus. Now, the makers are busy with pre-production work of KGF: Chapter 2.", ઈન્ડીયા ટુડે, ૨૦૧૯-૦૨-૦૯, https://www.indiatoday.in/amp/movies/regional-cinema/story/yash-reveals-he-has-approached-sanjay-dutt-for-kgf-chapter-2-1452187-2019-02-09, retrieved ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ 
 6. "K.G.F: Chapter 1' turns 2! Here is a rundown of every record it broke and every new standard it set". ટાઇમ્સ ઓફ ઈન્ડીયા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૦. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૨૧.
 7. "KGF Box Office Collection: Here's How Much The Yash-starrer Earned". રિપબ્લીકવર્લ્ડ. ૨૨ માર્ચ ૨૦૨૧. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૨૧.